બ્રેકીંગ ન્યુઝ સોનાના ભાવમાં મોટો ઘટાડો…!

બ્રેકીંગ ન્યુઝ સોનું અને ચાંદીના ભાવમાં વધારો...!
બ્રેકીંગ ન્યુઝ સોનાના મોટો ઘટાડો…!
આજે, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાનો ફેબ્રુઆરી વાયદો રૂ. 612 સસ્તો થઈને 1.25 ટકા ઘટીને રૂ. 48,239 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે. કારણ કે સોનાના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે. સોનું આજે ખૂબ જ સસ્તા ભાવે મળી રહ્યું છે, તો તમારા માટે આ એક સુવર્ણ તક છે.

Visit Saurashtra Kranti Homepage here

ચાંદીની કિંમતમાં 1100 રૂપિયાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે.આજે સોનું અને ચાંદી બન્નેના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તે જ સમયે, ચાંદીનો માર્ચ વાયદો રૂ. 1145ના મોટા ઘટાડા બાદ 1.79 ટકા સસ્તો થયો છે અને તેની કિંમત પ્રતિ કિલો રૂ. 62,926 પર આવી છે.

તમે મોબાઈલ પર પણ ચેક કરી શકો છો કે તમારા શહેરમાં સોનાની કિંમત કેટલી છે. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, તમારે 8955664433 નંબર પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમે આ નંબર દ્વારા કિંમત જાણી શકો છો.

Read About Weather here

તમે મિસ્ડ કોલ કરશો કે તરત જ તમારા મોબાઈલ પર મેસેજ આવશે. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો કરવાના સંકેતોને કારણે ડોલર માટે સારું સેન્ટિમેન્ટ જોવા મળી રહ્યું છે.આ રીતે તમે ઘરે બેઠા સોનાના લેટેસ્ટ રેટ જાણી શકશો.આજના કારોબારમાં, સોનાના ભાવમાં ઘટાડો થયો છે કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરની કિંમત વધી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here