જર્મનીમાં એક મહિલાએ પોતાના પતિના અન્ય મહિલા સાથેના અનૈતિક સંબંધથી કંટાળી પોતાના પાંચ બાળકોની હત્યા કરી દીધી હોવાનું માલુમ પડી રહ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
બાળકોને મોતનેઘાટ ઉતારતા પહેલા તેમને પતિને મેસેજ કર્યો હતો કે તે હવે તેમને ક્યારે પણ નહીં જોઈ શકે. અદાલતે આ મામલે મહિલાને આજીવન કેદની સુનવણી કરવાની સજા આપી છે.
Read About Weather here
વધુમાં મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ મહિલાએ પોતાના પતિને અન્ય સ્ત્રી સાથે ફોટોમાં જોઈ જતા ગુસ્સે થઈને આવું કૃત્ય કર્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here