બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતમાં 77 IPS અધિકારીઓની બદલી

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતમાં 77 IPS અધિકારીઓની બદલી
બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતમાં 77 IPS અધિકારીઓની બદલી
શ્વેતા શ્રીમાળી વેસ્ટર્ન રેલવેના SP બન્યા છે. જ્યારે ડો. લીના પાટિલ ભરુચના SP બન્યાછે. ગુજરાતમાં 77 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં 20 IPSની બઢતી સાથે બદલી કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

જયપાલસિંહ રાઠોડ રાજકોટ ગ્રામ્યના SP બનાવવામાં આવ્યાં છે. જ્યારે વિશાલ વાઘેલા સાબરકાંઠાના નવા SP બન્યાં છે.

Read About Weather here

રાજકોટ ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાની ગીર સોમનાથ એસ.પી. તરીકે કરાઈ નિમણુંક કરાઈ છે.જ્યારે અમદાવાદથી પ્રેમસુખ ડેલુની જામનગર SP તરીકે બદલી કરવામા આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતમાં 77 IPS અધિકારીઓની બદલી ગુજરાત
બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતમાં 77 IPS અધિકારીઓની બદલી ગુજરાત

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here