બ્રેકિંગ ન્યુઝ CBSE ધો.12નું પરિણામ જાહેર

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ડિજીલોકર પર પરિણામની લિંક એક્ટિવેટ કરવામાં આવી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ ધોરણ 12નું પરિણામ જાહેર કર્યું છે. પરીક્ષામાં 92.71% વિદ્યાર્થીઓ પાસ થયા છે. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ results.cbse.nic.in પર પરિણામ જોઈ શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

ધોરણ 10નું પરિણામ પણ આજે જ જાહેર થશે.ધોરણ 10 અને 12નાં લગભગ 35 લાખ વિદ્યાર્થીઓએ ટર્મ-2ની પરીક્ષા આપી હતી.

Read About Weather here

જેમાં ધેરણ 10નાં 2116290 અને ધો. 12નાં 1454370 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. 26મી એપ્રિલ, 2022 થી 15મી જૂન, 2022 સુધી દેશમાં વિવિધ સ્થળોએ હજારો કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here