બ્રેકિંગ ન્યુઝ 5.2ની તીવ્રતાનો ધરતીકંપ…!

વહેલી સવારે ધરા ધ્રુજી…!
વહેલી સવારે ધરા ધ્રુજી…!
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર મોડી સાંજે 7:05 વાગ્યે લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લદ્દાખમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.2 માપવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ઘરની બહાર આવી ગયા હતા. હાલ આ ભૂકંપના આંચકામાં કોઇ જાનમાલનું નુકસાન થયું નથી.

Read About Weather here

જો કે લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here