બ્રેકિંગ ન્યુઝ સતત બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા

બ્રેકિંગ ન્યુઝ પેટ્રોલ પમ્પ બંધ…!
બ્રેકિંગ ન્યુઝ પેટ્રોલ પમ્પ બંધ…!
ઓઈલ કંપનીઓએ સતત બીજા દિવસે કિંમતોમાં વધારો કર્યો છે. પાંચ રાજ્યોમાં ચૂંટણી પૂરી થતાં જ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો કરવાનું શરૂ થઈ ગયું છે. બુધવારે દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80 પૈસા અને મુંબઈમાં 85 પૈસાનો વધારો થયો છે.

Visit Saurashtra Kranti Homepage here

આ વધારા બાદ અંદમાન અને નિકોબારના પોર્ટ બ્લેરમાં પેટ્રોલ સૌથી સસ્તું એટલે કે 84.30 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 78.52 રૂપિયા થઈ જશે. મહારાષ્ટ્રનાં પરભણીમાં પેટ્રોલ 114.80 રૂપિયા અને ડીઝલ 97.44 રૂપિયામાં વેચાઈ રહ્યું છે.

Read About Weather here

રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો વધી રહી છે, જેના કારણે કંપનીઓ પર પેટ્રોલ-ડીઝલની કિંમત વધારવાનું દબાણ વધી રહ્યું છે. આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલ 20 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઈ શકે છે.મંગળવારે પણ પેટ્રોલ-ડીઝલના ભાવ 80 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું હતું. ગઈકાલે રાંધણગેસમાં પણ રૂપિયા 50નો વધારો કરાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here