બ્રેકિંગ ન્યુઝ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો…!

બ્રેકિંગ ન્યુઝ પેટ્રોલ પમ્પ બંધ…!
બ્રેકિંગ ન્યુઝ પેટ્રોલ પમ્પ બંધ…!
પેટ્રોલિયમ કંપનીઓએ ઇંધણના નવા રેટ જાહેર કર્યા તો જયપુર-અમદાવાદથી પટણા અને ભોપાલથી ચેન્નાઈ સુધી પેટ્રોલ ૧૦૦ રૂપિયાને પાર પહોંચ્‍યું છે. હવે પેટ્રોલ- ડીઝલ દ્વારા રોજ મોંઘવારીનો કરન્‍ટᅠલાગી રહ્યો છે.આજે પણ પેટ્રોલ-ડીઝલેᅠ૮૦-૮૦ પૈસાનો ઝટકો લાગ્‍યો છે.  મુંબઈમાં ડીઝલ પણ હવે ૧૦૦ રૂપિયાથી વધુ થયો છે. દિલ્‍હીમાં પેટ્રોલની કિંમતમાં ૮૦ પૈસા પ્રતિ લીટરનો વધારાᅠબાદ ૧૦૧.૮૧ રૂપિયા પ્રતિ લીટર થયો છે.

Visit Saurashtra Kranti Homepage here

આ રીતે દિલ્‍હીમાં ૧૦ દિવસમાં પેટ્રોલ ૬.૪૦ રૂપિયા મોંઘુ થયું છે. આ સાથે જ ડીઝલ પણ ૬ રૂપિયા ૪૦ પૈસા મોંઘુ થયું છે. હવે દિલ્‍હીમાં એક લિટર પેટ્રોલની કિંમત ૧૦૧.૮૧ રૂપિયા અને ડીઝલની કિંમત ૯૩.૦૭ રૂપિયા થશે. આ પહેલા ૨૧ માર્ચે રાજધાનીમાં પેટ્રોલની કિંમત ૯૫.૪૧ રૂપિયા અને ડીઝલની કિંમત ૮૬.૬૭ રૂપિયા પ્રતિ લીટર હતી.હવે ૨૨ માર્ચ ૨૦૨૨થી પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધી રહી છે. ૨૨ માર્ચથી ૨૩ માર્ચ સુધી પેટ્રોલ અને ડીઝલ પ્રતિદિન ૮૦-૮૦ પૈસા મોંઘા થયા છે.

Read About Weather here

૨૪ માર્ચે તેમાં કોઈ ફેરફાર થયો ન હતો, પરંતુ ૨૫ માર્ચથી ફરી એકવાર પેટ્રોલ-ડીઝલમાં ૨૬ સુધી ૮૦-૮૦ પૈસાનો વધારો થયો હતો. ૨૯ માર્ચે પેટ્રોલમાં ૮૦ પૈસા પ્રતિ લિટર અને ડીઝલમાં ૭૦ પૈસાનો વધારો થયો હતો, ૩૦ માર્ચે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૮૦-૮૦ પૈસાનો વધારો થયો હતો અને આજે પણ કોઈ રાહત નથી, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ૮૦ પૈસાનો વધારો થયો.આ પછી ૨૭ માર્ચે પેટ્રોલ ૫૦ પૈસા અને ડીઝલ ૫૫ પૈસા મોંઘું થયું. ૨૮ માર્ચે પેટ્રોલમાં ૩૦ પૈસા અને ડીઝલમાં ૩૫ પૈસાનો વધારો થયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here