બ્રહ્મદેવ સમાજ દ્વારા 10મીજુલાઈએ સરસ્વતી સન્માન સમારોહ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
પાંચ સ્તરની વ્યૂહરચના ચાલુ જ રાખવા સલાહ આપી હતી. ભારતમાં આવ-જા કરતા આંતર રાષ્ટ્રીય પ્રવાસીઓ પર ઝીણી નજર રાખવા તેમણે સલાહ આપી હતી. તેમણે શાળાઓમાં હાજરી આપી રહેલા 12-17 વય જૂથના લાભાર્થીઓના પ્રથમ અને બીજો ડોઝ આપવાની વેગવાન બનાવવા તેમજ સરકારી ખાનગી શાળાઓમાં મદ્રેસા અને ડે કેર સ્કૂલમાં બાળકોનું રસીકરણ વધારવા અને લક્ષ્યાંક પૂરું કરવા રાજ્યોને વિનંતી કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

આરોગ્ય મંત્રીએ ઉમેર્યું હતું કે 60 વર્ષ થી વધુ વયના નાગરિકો સંવેદનશીલ શ્રેણીમાં ગણાય. એમને વેક્સિન ના સાવચેતીના ડોઝ થી સુરક્ષિત કરવાની જરૂર છે. રાજ્યોમાં આરોગ્ય મંત્રીઓ હોસ્પિટલો સાથે નિયમિત રીતે 18 થી 59 વર્ષની વયજૂથ માટે સાવચેતીના ડોઝ ની સમીક્ષા કરતા રહ્યા.

Read About Weather here

આરોગ્ય મંત્રીએ ખાતરી આપી હતી કે દેશમાં રસી ના પૂરતા ડોઝ ઉપલબ્ધ છે અને કિંમતી રસીનો બગાડ ન થાય એ માટે તારીખ વીતી ગયા પહેલા ડોઝનો ઉપયોગ થઈ જવો જોઈએ. આ કાર્યક્રમમાં ગુજરાતના આરોગ્ય મંત્રી રુખિકેશ પટેલ તથા બિહાર, તેલંગણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક વગેરે રાજ્યોના આરોગ્ય મંત્રીઓ હાજર રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here