બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપના દિન નિમિતે નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ સહિતના કાર્યક્રમનું આયોજન

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપના દિન નિમિતે નિ:શુલ્ક સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પ મેગા મેડિકલ નિદાન તેમજ દવા વિતરણ કેમ્પ, ભજન સંધ્યા કાર્યક્રમ ગીત, ગઝલ અને ડાયરાનું આયોજન કરાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય ગાયક વિનોદ પટેલ તથા ટીમ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમનું આયોજન તા.29 ને રવિવારે મોઢ વણિક બોર્ડીંગ, 5-રજપૂતપરા, માલવીયા પંપની સામેની શેરી પાસે કરાયું છે.

Read About Weather here

નિ:શુલ્ક સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પ, મેગા મેડિકલ નિદાન તેમજ દવા વિતરણ કેમ્પ સાંજે 4 થી 7 રાખેલ છે.ભજન સંધ્યા કાર્યક્રમ ગીત ગઝલ અને ડાયરો સાંજે 7 થી 9:30 સુધી રાખેલ છે. બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યોને ભાવભર્યું આમંત્રણ ટ્રસ્ટના પ્રમુખ જયેશ ઉપાધ્યાયએ પાઠવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here