બે ટ્રક વચ્ચે અકસ્માતમાં એક ટ્રક બળીને ખાખ થયું

બે ટ્રક વચ્ચે અકસ્માતમાં એક ટ્રક બળીને ખાખ થયું
બે ટ્રક વચ્ચે અકસ્માતમાં એક ટ્રક બળીને ખાખ થયું
અકસ્માત ના પગલે હાઇવે પર લોકોના ટોળા એકત્ર થયા હતા. ખંભાળિયા –  જામનગર હાઇવે પર અકસ્માતની ઘટના બની હતી.

Visit Saurashtra Kranti Homepage here

બે ટ્રક વચ્ચે અકસ્માત થતાં એક ટ્રકમાં  આગ લાગી હતી. આગ પર ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ  પર કાબુ મેળવ્યો હતો.

Read About Weather here

અકસ્માત ના કારણે એક ટ્રક બળીને ખાખ થયો હતો.ફાયર વિભાગને જાણ થતાં ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here