બીજી વખત વીજ ચોરીના ગુન્હામાં પકડાયેલ આરોપીને નિર્દોષ છોડી મૂકી કોર્ટ

ચેક રિટર્ન થતા પતિ-પત્નિ અને નિવૃત રેલ કર્મી પિતા-પુત્રને કોર્ટે એક-એક વર્ષની સજા ફટકારી
ચેક રિટર્ન થતા પતિ-પત્નિ અને નિવૃત રેલ કર્મી પિતા-પુત્રને કોર્ટે એક-એક વર્ષની સજા ફટકારી

2015 માં વિદ્યુત ચોરીના બીજી વખતના ગામાં રેઈડ દરમ્યાન પાવર ચોરી માલમ હતા વલ્લભભાઈ જશમતભાઈ સરધારા વિરૂઘ્ધ પોલીસ સ્ટેશનમાં પીજીવીસીએલના દ્વારા કરેલ ફરીયાદના કાર્યો ગઢડીયા રાજકોટના રહેવાસી ના રહેણાંક મકાને ધારક વિરૂઘ્ધ ગુનામાં શિક્ષાપાત્ર ગુન્હામાંથી નિર્દોષ છોડી મકવાના ફો.પ000 ભરેલ દંડ પરત ચકવી આપવા કોર્ટ હુંકમ ફરમાવેલ છે .

Visit Saurashtra Kranti Homepage here

આ કેસની હકીકત એવી છે કે, પીજીવીસીએલના નાઘબ ઈજનેર ગઢડીયા મુકામ આરોપીના રહેણાક મકાનમાં આરોપીની હોજારીમાં તપાસ કરતા આરોપી પીજીવીસીએલ ગ્રાહક નંબર આર.જી પી.આર. ધરાવતા હોવા છતા કંપની સર્વિસ સાથે ચેડા કરી વીજ યુનીટ ન નોંધાય તેવી ગોઠવણ કરી હતી બીજી વખત ચોરી કરતા રંગે હાથે મળી આવેલ જેથી રૂ.1635.08 પૈસાનુ બીલ બીજી વખત બીજ ચોરીનો કેરા હોવાથી કમ્પાઉન્ડીંગ ચાર્જ વગર આપવામાં આવેલ અને કાયદેસર કાર્યવાહી કરી ગુન્હો દાખલ કરાવેલ હતો વકિલ દ્વાર ગુન્હાના કામે ખુબજ મહત્વના લેબોરેટરી રીપોર્ટ નહીં હોવાથી ચોરી અને બીલની રકમ શંકાસ્પદ હકીકત જણાઈ આવતા તમામ ફરીવાદ પક્ષના પુરાવાને ખંડનાત્મક રીતે બચાવમાં રજૂ કરેલ હોવાથી આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ તથા દંડ તરીકે ભરેલ રૂા.પ 000 આરોપીને ચુકવવા હુકમ ફરમાવેલ છે .

Read About Weather here

આ કામમાં જયેન્દ્ર એચ.ગોંડલીયા , હિરેન ડી .લીંબડ , કરન ડી . કારીયા , સીરાકુમુદીન શેરસીયા , કુલદીપસીહ વાઘેલા પિયુષ કોરીંગ , મૌલિક ગોધાણી , ખુશી ચોટલીયા , કાજલબેન ખસમાણી , વિરલ વડગામા , અર્જુન વડગામા , નિરાલી કોરાટ , સમીર શેરસીયા , ધારા ભગવરીયા , પારસ શેઠ , કેતન પ્રજાપતી , પ્રિયંકા સાગધ્રા તથા મયુર ગોંડલીયા રોકાયેલ હતા .

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here