ન્યૂ એરા ડ્રિમ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા
ન્યુ એરા ડ્રીમ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા ગત તા.8 ના રોજ રાજકોટની બાળકોની સિવિલ હોસ્પિટલ (કેટી ચિલ્ડ્રન બાળકો) ખાતે ફ્રૂટ કીટ વિતરણનુ આયોજન કરવામાં આવેલ હતુ.
Visit Saurashtra Kranti Homepage here
એ અંતર્ગત ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ફ્રુટ વિતરણ કરેલ છે. આ કાર્યમાં જોડાયેલ તમામ ટ્રસ્ટીઓ દ્વારા હર્ષની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી અને સહુએ સાથે મળીને આ કાર્યક્રમ સફળ બનાવી જરૂરિયાતમંદ બાળકો અને દર્દીને ફ્રુટ વિતરણ કર્યું હતું.
ન્યુ એરા ડ્રિમ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી દરરોજ જરૂરિયાતમંદ લોકોને ફુડ, ફ્રુટ અને જરૂરી સેવા પુરી પાડવામા આવે છે.
Read About Weather here
આ કાર્યમાં જોડાયેલ સભ્યો પ્રમુખ યોગેશભાઈ, ઉપપ્રમુખ સંતોષભાઈ, ખજાનચી ભીખુભાઈ, મંત્રી નરેશભાઈ, સહમંત્રી મેહુલભાઈ તથા ટ્રસ્ટના સભ્યઓ દીલીપભાઈ,બીપીનભાઈ, સંજયભાઈ, પ્રવીણભાઈ ત્થા મદદરૂપ થનાર નિવૃત એક્સ આર્મી મેન પ્રફુલભાઈ જોડાયેલ હતા.(7.16)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here