બાબરા તાલુકાના થોરખાણ થી ગોંડલ તાલુકાના સાથલી માર્ગ સુધીનો આશરે 6 કિલોમીટર અને 3.6 મિટરની પહોળાઈ સાથેનો આ માર્ગનું ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા કરવામાં આવતા અહીંના લોકોમાં વર્ષો જૂની માંગ પૂર્ણ થતાં રાહદારીઓમાં અને લોકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.
Read National News : Click Here
બાબરા થી ગોંડલને જોડતા આ થોરખાણ-સાથલી માર્ગ 95 લાખના ખર્ચે બનાવવામાં આવશે.
સમય મર્યાદા અને ગુણવત્તા યુક્ત રીતે માર્ગનું કામ થાય તે માટે કોન્ટ્રાકટર અને અધિકારીઓને સૂચનાઓ પણ આપેલ છે.
Read About Weather here
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુંમર,થોરખાણ ગામના સરપંચ વિવેકભાઈ સાકરિયા, ચંદુભાઈ સાકરીયા, પ્રવીણભાઈ પાનસુરીયા, રાજુભાઇ સોલંકી, હરેશભાઇ તેરૈયા, બાવભાઈ તલાવીયા, ભીખુભાઇ અકબરી,ધીરુભાઈ સાકરીયા, સહિતના ગામના સ્થાનિક અગ્રણીઓ અને બાબરા તાલુકા કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here