બાપાસીતારામ ચોક પર ગાડીઓ તણાઈ

બાપાસીતારામ ચોક પર ગાડીઓ તણાઈ
બાપાસીતારામ ચોક પર ગાડીઓ તણાઈ
સતત વરસી રહેલા વરસાદે ઘણી તારાજી સર્જી છે. શહેરમાં રસ્તાઓ પર નદીઓ વહેતી દેખાઈ રહી છે. રાજકોટમાં ગત રાત્રિથી ભારે વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ અવિરતપણે મેઘાનાં મંડાણ મંડાતાં દેખાઈ રહ્યાં છે.  

Visit Saurashtra Kranti Homepage here

ઘણી જગ્યાએ વાહનો ફસાઈ ગયાં છે. તો કેટલાક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયાં છે. ઘર હોય કે રસ્તા, લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Read About Weather here

હાલ રાજકોટની સ્થિતિ જોવા ઉપરના ફોટો પર ક્લિક કરી વીડિયો જુઓ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here