બસ ખીણમાં ખાબકી : 8 ના મૃત્યુ, અનેક ઘાયલ…!

બસ ખીણમાં ખાબકી : 8 ના મૃત્યુ, અનેક ઘાયલ...!
બસ ખીણમાં ખાબકી : 8 ના મૃત્યુ, અનેક ઘાયલ...!

થાથરીથી ડોડા જઈ રહેલી એક મિની બસ ખીણમાં પડી ગઈ. જમ્મુ-કાશ્મીરના ડોડામાં ગુરુવારે મોટી દુર્ઘટના ઘટી છે. આ દુર્ઘટનામા 8 લોકોના મૃત્યુ થયા છે

Visit Saurashtra Kranti Homepage here

અને ઘણા લોકો ઘાયલ છે. ઘટના સ્થળે હાલ બચાવ કામગીરી ચાલી રહી છે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે કહ્યું કે મેં ડોડાના ડિસ્ટ્રીક્ટ કલેક્ટર વિકાસ શર્મા સાથે વાત કરી છે.

Read About Weather here

જે પ્રકારની પણ સહાયતની જરૂર પડશે અમે ઉપલબ્ધ કરાવીશું. ઘાયલોને GMC ડોડા ખસેડવામાં આવી રહ્યાં છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here