બગસરા પાસે 2 કાર વચ્‍ચે અકસ્‍માતમાં ૪ને ઇજા

બગસરા પાસે 2 કાર વચ્‍ચે અકસ્‍માતમાં ૪ને ઇજા
બગસરા પાસે 2 કાર વચ્‍ચે અકસ્‍માતમાં ૪ને ઇજા
નાની-મોટી ઇજાઓ થતા ૧૦૮ મારફતે સરકારી હોસ્‍પિટલમાં ખસેડાયેલ હતા. બગસરાના મોટા મુંજીયાસર ગામ પાસે બે ફોરવ્‍હીલ ગાડી સામ સામે અથડાતા અકસ્‍માત સર્જાયો હતો.  

Visit Saurashtra Kranti Homepage here

અકસ્‍માતમાં પ્રીતિબેન રમેશભાઇ ચાવડા (ઉવ.૨૩), ગોંડલીયા હેતાંશી જયેશભાઇ જેતપુર (ઉવ.૨૩), હાર્દિક તાતાભાઇ પનાળા લીલીયા (ઉવ.૨૪), ઉમેનર બાબુભાઇ ગોધાણી (ઉવ.૩૭)ને ઇજાઓ થયેલ જેમાં બે લોકોને અમરેલી અને બે લોકોને જેતપુર રીફર કરાયા હોવાનું જાણવા મળ્‍યુ છે.

Read About Weather here

બગસરાના મોટા મુંજીયાસર ગામ પાસે બે ફોરવ્‍હીલ ગાડી સામ સામે અથડાતા અકસ્‍માત સર્જાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here