બકરીએ આપ્યો માણસ જેવા બચ્ચાને જન્મ…!

બકરીએ આપ્યો માણસ જેવા બચ્ચાને જન્મ...!
બકરીએ આપ્યો માણસ જેવા બચ્ચાને જન્મ...!
પશુપાલકે જણાવ્યુ છે કે મારી બકરીએ માણસ જેવા શરીરના બચ્ચાને જન્મ આપ્યો તો અમે જોઈને ચોંકી ઉંઠયા હતા. સમગ્ર ચહેરો કોઈ શિશુ જેવો હતો અને બચ્ચાને પૂંછડી પણ નહોતી.

Visit Saurashtra Kranti Homepage here

આ સમાચાર ફેલાતા ગામલોકો જોવા એકઠા થયા હતા. આસામના કછાર જિલ્લાના ગંગાનગર ગામમાં એક બકરીએ માણસ જેવા દેખાતા બાળકને જન્મ આપ્યો હતો. આ બચ્ચાને બે પગ અને કાન સિવાય બાકીનંુ પુરૂ શરીર માણસ જેવા બાળકનું હતુ.

જો કે આ બચ્ચાએ જન્મના અડધા કલાકમાં જ દમ તોડી દીધો હતો.  તસ્વીરમાં જોઈ શકાય છે કે બકરીએ અવિકસીત જીવને જન્મ આપ્યો છે અને તેના ચહેરો માણસ જેવોે જ દેખાય છે.

Read About Weather here

કાળી બકરીના પેટમાંથી ભૂરા રંગના બાળક સમાન બચ્ચુ પેદા થતા ગામલોકોએ માની લીધુ કે એમના કોઈ પૂર્વજે જન્મ લીધો છે. જો કે બચ્ચુ લાંબુ જીવી ન શકયુ તે પછી ગામલોકોએ પારંપરીક રીતરીવાજ અનુસાર તેની દફનવિધિ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here