ફેશન કરવી ભારે પડી…!

ફેશન કરવી ભારે પડી…!
ફેશન કરવી ભારે પડી…!
મુંબઈમાં હાલમાં જ પ્રમોશન દરમિયાન ત્રણેય કલાકારો ડિરેક્ટર શકુન બત્રા સાથે જોવા મળ્યા હતા.ફિલ્મના કલાકારો તથા ડિરેક્ટર શકુન બત્રા મુંબઈના બ્રાંદ્રામાં ફિલ્મ પ્રમોશન કરતાં જોવા મળ્યાં હતાં. દીપિકા પાદુકોણ, અનન્યા પાંડે તથા સિદ્ધાંત ચતુર્વેદી ફિલ્મ ‘ગહેરાઈયાં’માં સાથે જોવા મળશે.

Visit Saurashtra Kranti Homepage here

આ ફિલ્મ થિયેટરમાં નહીં, પરંતુ ડિજિટલ પ્લેટફોર્મ પર 11 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. આ ફિલ્મનું પ્રમોશન શરૂ કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન અનન્યા પાંડે બ્રાઉન સ્ટ્રેપલેસ બ્રાલેટ તથા જોગર્સમાં જોવા મળી હતી.

ફેશન કરવી ભારે પડી…! ફેશન

ગાર્ડન અને વધુ પડતો પવન હોવાને કારણે અનન્યાને પ્રમોશન દરમિયાન ઠંડી લાગવા લાગી હતી. અનન્યાને ધ્રુજતી જોઈને સિદ્ધાંત ચતુર્વેદીએ પોતાનો કોટ અનન્યાને આપી દીધો હતો. કેટલાંક યુઝરે કહ્યું હતું કે ઘરની બહાર નીકળતી વખતે વાતાવરણ કેવુ છે,

Read About Weather here

તે જોઈને નથી નીકળતી? અન્ય કેટલાંકે કહ્યું હતું કે ઠંડીમાં પહેરવા માટે કપડાં નહોતા? અન્ય એકે વળી એવી કમેન્ટ કરી હતી કે જો ઠંડી હતી તો ફેશનના નામે આવા કપડાં કેમ પહેર્યાં?અનન્યા પાંડેને ઠંડી લાગતી હોય તેવી તસવીરો ને વીડિયો સોશિયલ મીડિયામાં ઘણાં જ વાઇરલ થયા છે. સો.મીડિયા યુઝર્સે અનન્યાને ઘણી જ ટ્રોલ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here