પ્રેગ્નન્ટ આલિયા ભટ્ટની પહેલી ઝલક

પ્રેગ્નન્ટ આલિયા ભટ્ટની પહેલી ઝલક
પ્રેગ્નન્ટ આલિયા ભટ્ટની પહેલી ઝલક
આલિયા બોલિવૂડ ફ્રેન્ડ્સ સાથે જોવા મળી હતી.ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ કરન જોહર તથા આલિયા સાથે સેલ્ફી શૅર કરી હતી અને કહ્યું હતું, ‘લંડનમાં સૂરજની રોશનીની મજા લઈ રહ્યા છીએ.’ આ તસવીરમાં આલિયા વ્હાઇટ આઉટફિટ તથા સનગ્લાસમાં જોવા મળે છે. આલિયા ભટ્ટે થોડાં દિવસ પહેલાં જ પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. આલિયા હાલમાં લંડનમાં હોલિવૂડ પ્રોજેક્ટનું શૂટિંગ કરી રહી છે. આ દરમિયાન હવે આલિયાની લેટેસ્ટ તસવીરો સામે આવી છે. અન્ય એક તસવીરમાં મનીષ મલ્હોત્રા કરીના કપૂર સાથે જોવા મળે છે.ઉલ્લેખનીય છે કે કરન જોહર તથા કરીના કપૂર પરિવાર સાથે લંડનમાં વેકેશન મનાવી રહ્યા છે.
પ્રેગ્નન્ટ આલિયા ભટ્ટની પહેલી ઝલક પ્રેગ્નન્ટ
પ્રેગ્નન્ટ આલિયા ભટ્ટની પહેલી ઝલક પ્રેગ્નન્ટ
પ્રેગ્નન્ટ આલિયા ભટ્ટની પહેલી ઝલક પ્રેગ્નન્ટ
પ્રેગ્નન્ટ આલિયા ભટ્ટની પહેલી ઝલક પ્રેગ્નન્ટ
પ્રેગ્નન્ટ આલિયા ભટ્ટની પહેલી ઝલક પ્રેગ્નન્ટ

Visit Saurashtra Kranti Homepage here

ગૌરી ખાન, ટ્વિંકલ ખન્ના, ફેશન ડિઝાઇનર નંદિતા મહતાની પણ લંડનમાં છે. મનીષ મલ્હોત્રાએ આ તમામની તસવીર શૅર કરી હતી.સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન પણ લંડનમાં છે. તેણે કરન જોહર સાથેનો વીડિયો શૅર કર્યો હતો.આલિયાએ લગ્નની તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘આટલો બધો પ્રેમ મેળવીને ઘણો જ આનંદ થયો. મેં તમામના મેસેજ તથા શુભેચ્છા વાંચવાનો પ્રયાસ કર્યો અને હું બસ એટલું જ કહીશ કે મારા જીવનની આટલી મોટી ક્ષણને પ્રેમ અને આશીર્વાદની સાથે સેલિબ્રેટ કરવી ખાસ રહી. તમામનો આભાર.’આલિયાએ એક તસવીર શૅર કરી હતી.

Read About Weather here

આ તસવીરમાં ન્યૂઝ હતા અને તેમાં કહેવામાં આવ્યું હતું કે આલિયા 15 જુલાઈની આસપાસ મુંબઈ પરત ફરશે. તેને લેવા માટે રણબીર કપૂર લંડન જશે. તમારી જાણ ખાતર કહી દઉં કે કંઈ પણ મોડું થયું નથી. કોઈએ મને લેવા આવવાની જરૂર નથી. હું એક મહિલા છું, કોઈ પાર્સલ નથી. મને આરામની બિલકુલ જરૂર નથી, પરંતુ એ જાણીને સારું લાગ્યું કે તમારી પાસે ડૉક્ટર્સનું સર્ટિફિકેશન છે. આ 2022 છે તો શું આપણે આવા વિચારોમાંથી બહાર નીકળી શકીએ? હવે મારો શોટ તૈયાર છે.’આલિયાએ થોડાં સમય પહેલાં જ સો.મીડિયામાં હોસ્પિટલનો ફોટો શૅર કરીને પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી.આ ન્યૂઝ શૅર કરીને આલિયાએ કહ્યું હતું, ‘આપણે હજી પણ લોકોના મનમાં રહીએ છીએ. આપણે હજી પણ પિતૃસત્તા દુનિયામાં જીવી રહ્યા છીએ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here