પ્રાથમિક શિક્ષકોના પગાર ધોરણ મુદ્દે રજૂઆત

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

દરરોજ એક જિલ્લો લઈને જિલ્લાવાર સર્વિસબુકો સ્વીકારવા માંગણી

પ્રાથમિક શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણ મુદ્દે

ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ગાંધીનગર સ્થિત હિસાબ અને તિજોરી કચેરીના નિયામકને આવેદનપત્ર મોકલીને વિસ્તૃત રજૂઆત કરવામાં આવી છે.

જેમાં શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વીજયસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, જામનગર, ભાવનગર, અમરેલી, ભરૂચ અને બનાસકાંઠા એમ 5 જિલ્લાઓમાં 9,20,31 ના ઉ.પ.ધો. મંજુર કરવા ઓનલાઈન કામગીરી શરૂ કરવામાં આવેલ છે જે બદલ ખૂબ-ખૂબ આભાર માનવામાં આવે છે.

Read National News : Click Here

Read About Weather here

રાજયના બાકી 28 જિલ્લાઓમાં અમોએ ફોન સંપર્ક કરીને જાણતા અંદાજિત 50,000 જેટલા શિક્ષકોના 9,20,31 ના ઉ.પ.ધો.ના કેસો મંજુર કરવાના બાકી રહે છે. તો આગામી ફેબ્રુઆરી-2022 થી દરરોજ એક જિલ્લાના 9,20,31 ના બાકી રહેતા કેસોની તૈયાર થયેલ તમામ સર્વિસબુકો સ્વિકારવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવતા અમારી ગુ.રા.પ્રા.શિ. સંઘની વિનંતી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here