પ્રગટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમી નિમિતે જરૂરીયાત મંદોને નિ:શુલ્ક ખાદ્ય સામગ્રીનું વિતરણ

આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી
આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી

500 ગ્રામ તેલ, ખાંડ, ચણાનો લોટ, મેંદાનો લોટ, મકાઈનાં પૌવાનું વિતરણ કરાયું

વિવિધ માનવ સેવાકીય પ્રવૃતિ કરતી સંસ્થા પ્રગટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરમાં વસતા નિરાધાર, નિઃસહાય, નિઃસંતાન, ગંગા સ્વરૂપ માતાઓ (વિધવા) તથા જરૂરીયાત મંદ લોકોને જન્માષ્ટમીના તહેવાર નિમિતે દાતાઓના સાથ અને સહકારથી ગત તા.22 ને રવિવારના રોજ વિનામુલ્યે દાતાઓના હસ્તે ૫૦૦ ગ્રામ તેલ, 500 ગ્રામ ખાંડ, 500 ગ્રામ ચણાનો લોટ, 500 ગ્રામ મેંદાનો લોટ, 500 ગ્રામ મકાઇના પૌવાનું વિતરણ કરવામાં આવેલ.

Visit Saurashtra Kranti Homepage here

આ પ્રસંગે રાજકોટ માલવીયા વાડીના પ્રમુખ કાકુભાઇ પારેખ, ૐ શ્રી લાલ સદગુરૂ નિષ્ઠા સેવા ચેરીટેબલ ટ્રસ્ટના વનુભાઇ પરમાર, રાજકોટ શહેર ભાજપ અગ્રણી જગદીશભાઇ કયાડા, વોર્ડનં. 14 ના અગ્રણી રાજેશભાઇ ટાંક, રાજુભાઇ ઉમરાણીયા, પંકજભાઇ તાવીયા, સુધીરભાઇ પોપટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Read About Weather here

દેવાંગ ભટ્ટ, કશ્યપભાઇ ભટ્ટ, પાર્થ દવે, નરેન્દ્ર ડોડીયા, પાર્થ ચૌહાણ, સવજીબાપા, રામજીભાઇ માખેલા, વિનુભાઇ પ્રજાપતિ, પરેશ મિસ્ત્રી, પ્રિયાંશ ગોહેલ વગેરે કાર્યકરોએ સંસ્થાના પ્રમુખ જગદીશભાઇ ભટ્ટની આગેવાની હેઠળ આ માનવ સેવાકાર્યમાં સેવા આપેલ તેમ સંસ્થાની યાદીમાં જણાવાયું છે.(૬.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here