પેસેન્જરો વચ્ચે વિવાદ…!

પેસેન્જરો વચ્ચે વિવાદ…!
પેસેન્જરો વચ્ચે વિવાદ…!
જોકે ઓનલાઈન બુકિંગના સોફ્ટવેરમાં ખામીને કારણે પ્રીમિયમ સર્વિસની વોલ્વો તેમ જ એસી બસોમાં ઘણીવાર કેટલીક સીટ પર બબ્બે લોકોનું બુકિંગ થઈ જતાં પેસેન્જરો વચ્ચે વિવાદ થાય છે. ગુજરાત એસટી નિગમ પ્રીમિયમ સહિતની એક્સપ્રેસ બસોમાં વધુને વધુ લોકો ઓનલાઈન બુકિંગ કરાવે તે માટે 10 ટકા ડિસ્કાઉન્ટ આપે છે.

Visit Saurashtra Kranti Homepage here

આવી જ એક ઘટના રાજકોટ-અમદાવાદની વોલ્વો બસમાં થઈ હતી, જેમાં ત્રણ સીટ પર બે-બે જણાંના બુકિંગમાં વિવાદ થતાં પોલીસ બોલાવવી પડી હતી.એસટીની પ્રીમિયમ સર્વિસ વોલ્વોની રાજકોટ-અમદાવાદ બસમાં ઓનલાઈન બુકિંગમાં 33, 39 અને 40 નંબરની સીટ પર બે-બે જણાંને નામે એડવાન્સ બુકિંગ થયું હતું.

Read About Weather here

પરંતુ પેસેન્જરો વચ્ચે વિવાદ વધતા છેવટે પોલીસ બોલાવી ત્રણેય સીટ પર બુકિંગ કરાવનાર 6 જણાંને બસમાંથી ઉતારી દીધા હતા.બસ ઉપડવાના સમયે ત્રણેય સીટ પર બેસવા માટે પેસેન્જરો વચ્ચે ભારે વિવાદ થતા એસટી કર્મીઓએ તેમને સમજાવવાની કોશિશ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here