પેટ્રોલ અને ડીઝલ થયું સસ્તું..!

પેટ્રોલ અને ડીઝલ થયું સસ્તું..!
પેટ્રોલ અને ડીઝલ થયું સસ્તું..!

મોંઘવારી વચ્ચે લોકોને તહેવારની ભેટ રૂપે ઓઇલ વિતરણ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરી લોકોને થોડી રાહત આપી છે. પેટ્રોલ અને ડીઝલ મોંઘા હોવાથી વાહન-વ્યવહાર પણ મોંઘા બની ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

128 દિવસ બાદ પહેલીવાર પેટ્રોલની કિમતમાં ઘટાડો કરાયો છે. સતત 36 દિવસ સુધી હાઈ સપાટી પર ભાવ રહ્યા બાદ પેટ્રોલીની કિમતમાં 15 થી 20 પૈસાનો ઘટાડો કરાયો. સાથે ઓઇલ વિતરણ કંપનીઓએ ડીઝલમાં પણ 18 થી 20 પૈસા સુધીનો ઘટાડો કર્યો છે.

આમ છેલ્લા 5-7 દિવસથી ડીઝલના ભાવમાં 3-4વાર ભાવ ઘટાડાને કારણે ડીઝલ 80 પૈસા જેટલું સસ્તું થયું છે.

પેટ્રોલ અને ડીઝલ સસ્તું થતાં ભાવ ઘટાડા બાદ આજના રાજકોટમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ જોઈએ તો ડીઝલનો ભાવ 95.72 રૂ. પ્રતિ લિટર જ્યારે પેટ્રોલનો ભાવ 98.20 રૂ. પ્રતિ લિટર છે.

Read About Weather here

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડા બાદ હજુ પણ ભાવ ઘટવાની લોકોમાં આશા રહી છે. પેટ્રોલ અને ડીઝલ લોકોની જીવન જજુરી વસ્તુ ગણાતી હોવાથી લોકોને ભાવ વધારે હોય કે ઓછો પેટ્રોલ અને ડીઝલનો વપરાશ કરવો જ પડે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here