પૂજારા ટેલિકોમમાં આઈ.ટી.ના દરોડા…!

પૂજારા ટેલિકોમમાં આઈ.ટી.ના દરોડા...!
પૂજારા ટેલિકોમમાં આઈ.ટી.ના દરોડા...!
રાજકોટમાં પુજારા ટેલીકોમના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે તેમને ત્યાં સર્ચ ઓપરેશન શરૂ થયેલ છે. પુજારા ટેલિકોમની “ઓપો” હસ્તક દેશભરમાં રહેલ રિટેઇલ કાઉન્ટર ઉપર આજે સવારથી આયકર સર્ચ ઓપરેશન શરૂ થયું છે.  

Visit Saurashtra Kranti Homepage here

દિલ્હી, ગુજરાત સહિતના રાજ્યોમાં આ ડિલરશીપના શોરૂમ ઉપર તલાશી ચાલી રહી છે. ગુજરાતનાં ડીલર પર મુખ્યત્વે પણ તવાઇ ઉતરી છે. પુજારા ટેલિકોમ ઓપોના ગુજરાત સહિતના સ્થળો માટેના મુખ્ય ડીલર હોઈ રાજકોટમાં સરદારનગર મેઈન રોડ પર આવેલ પુજારા ટેલિકોમની ઓફીસ

અને હરિહર સોસાયટીના નિવાસ સહિતના સ્થળોએ સર્ચ ઓપરેશન ચાલુ છે. આ સર્ચ ઓપરેશનના પગલે રાજકોટનું કોઈ રાજકીય કનેકશન હોવાની પણ ટોચના

Read About Weather here

વર્તુળોમાં ભારે ચર્ચા છે પુજારા ટેલિકોમના શ્રી યોગેશ પુજારા, શ્રી રાહિલ પુજારાને ત્યાં સર્ચ ચાલુ હોવાનું જાણવા મળે છે. દેશવ્યાપી આયકરની ધોન્સથી ભારે ખળભળાટ મચ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here