પાણી બચાવો એવોર્ડ તથા બહેનો માટે ગુજરાતી સાડી પરફેક્ટ મેચિંગ સ્પર્ધા

પાણી બચાવો એવોર્ડ તથા બહેનો માટે ગુજરાતી સાડી પરફેક્ટ મેચિંગ સ્પર્ધા
પાણી બચાવો એવોર્ડ તથા બહેનો માટે ગુજરાતી સાડી પરફેક્ટ મેચિંગ સ્પર્ધા

રઘુવંશી ફેન્ડ્સ લેડીઝ કલબ (જાગૃતિ ખીમાણી ગ્રુપ) દ્વારા
આંતરરાષ્ટ્રીય પાણી દિવસ નિમિતે
બાળકો માટે વેશભૂષા સ્પર્ધા: રવિવારે સાંજે 4 વાગે થી સાંજે 7 સુધી આયોજન

રઘુવંશી ફેન્ડ્સ લેડીઝ કલબ (જાગૃતિ ખીમાણી ગ્રુપ) દ્વારા ‘સૌરાષ્ટ્ર ક્રાંતી’ની મુલાકાત લઈને આંતરરાષ્ટ્રીય પાણી દિવસ(વર્લ્ડ વોટર ડે) નિમિતે પાણી બચાવો એવોર્ડ તથા બહેનો માટે ગુજરાતી સાડી પરફેક્ટ મેચિંગ સ્પર્ધા અને બાળકો માટે વેશભૂષા સ્પર્ધા વિશે માહિતી આપી હતી.

Visit Saurashtra Kranti Homepage here

પાણીનો મહિમા સમજાવવા અને પાણી બચાવો અભિયાન વિષે જનજાગૃતિ લાવવા માટે રઘુવંશી ફેન્ડ્સ લેડીઝ કલબ (જાગૃતિ ખીમાણી ગ્રુપ) દ્વારા આંતરરાષ્ટ્રીય પાણી દિવસ (વલ્ર્ડ વોટર ડે) નિમિતે આગામી તા.20ને રવિવારે સાંજે 4 વાગે થી 7 સુધી ‘વલ્ર્ડ વોટર ડે’ નિમિતે પાણી બચાવો

Read About Weather here

અને વોટર હાર્વેસ્િંટગ પર ખૂબ જ સરસ પ્રોજેક્ટ કરી રહેલા વૃતિકા દીપેનભાઈ રાજાણી અને નીલ દિપેનભાઈ રાજાણીને રઘુવંશી ફ્રેન્ડસ લેડીઝ ક્લબના પ્રમુખ જાગૃતિબેન ખીમાણી દ્વારા એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.કાર્યક્રમ કેસરિયા વાડી, કાલાવડ રોડ, કેકેવી ચોક પાસે યોજાશે તેમ રઘુવંશી ફ્રેન્ડસ લેડીસ ક્લબના પ્રમુખ જાગૃતિબેન ખીમાણીએ જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here