રિષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગી પણ તેને ચિયર કરવા મેદાનમાં પહોંચી હતી. IPL 2022માં ગુરુવારે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ રમાઈ હતી.
Visit Saurashtra Kranti Homepage here
એટલું જ નહીં ઈશાની સાથે પંતની બહેન સાક્ષી પંત પણ ભાઈને ચિયર કરતી જોવા મળી હતી. જેની તસવીરો વાઈરલ થતા સોશિયલ મીડિયામાં યૂઝર્સ અવનવી પોસ્ટ શેર કરતા જોવા મળ્યા હતા.જે સમયે મેચ શરૂ થઈ ત્યારે રિષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગી અને સાક્ષી પંત સ્ટેન્ડ્સમાં બેઠેલી જોવા મળી હતી. આ દરમિયાન બંને એકબીજા સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા.
ત્યારપછી કોલકાતાની જ્યારે-જ્યારે વિકેટ પડતી હતી ત્યારે-ત્યારે બંને દિલ્હીને ચિયર કરતા જોવા મળ્યા હતા. તો ચલો આપણે સોશિયલ મીડિયા યૂઝર્સ અને ઈશાની તસવીરો પર નજર ફેરવીએ.
![પંતની પ્રેમિકા મેચ જોવા પહોંચી મેચ](https://images.bhaskarassets.com/web2images/960/2022/04/28/c13_1651163321.jpg)
![રિષભ પંતની બહેન સાક્ષી (ડાબે) અને ગર્લફ્રેન્ડ (ઈશા- બ્લેક ડ્રેસ) મેચ જોવા પહોંચી.](https://images.bhaskarassets.com/web2images/960/2022/04/28/c11_1651163247.jpg)
![પંતની પ્રેમિકા મેચ જોવા પહોંચી મેચ](https://images.bhaskarassets.com/web2images/960/2022/04/28/c12_1651163340.jpg)
![રિષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગી મેચ જોવા પહોંચી.](https://images.bhaskarassets.com/web2images/960/2022/04/28/c16_1651163223.jpg)
![પંતની પ્રેમિકા મેચ જોવા પહોંચી મેચ](https://images.bhaskarassets.com/web2images/960/2022/04/28/c15_1651163331.jpg)
Read About Weather here
તમને જણાવી દઈએ કે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતે ઘણા લાંબા સમયથી ઈશા નેગીને ડેટ કરી રહ્યો છે.તેવામાં સોશિયલ મીડિયામાં ઈશા મેચ જોવા પહોંચી હોવાની તેની તસવીરો વાઈરલ થઈ કે તરત યૂઝર્સ ભાભી મેચ જોવા પહોંચ્યા છે, પંતના લેડી લક બની આવ્યા છે.એવી પોસ્ટ શેર કરવા લાગ્યા હતા.રિષભે ઈન્સ્ટાગ્રામ પર ઈશાના જન્મદિવસે એક સ્ટોરી પોસ્ટ કરી હતી, જેના જવાબમાં ઈશા નેગીએ I LOVE YOU પણ કહ્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here