પંજાબ-હરિયાણામાં લગ્ન સમારોહમાં ફિલ્મી ગીતો વગાડતા પહેલા લાયસન્સ લેવું પડશે

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
પંજાબ હરિયાણા હાઈકોર્ટે આપેલા આદૃેશ મુજબ લગ્ન સહિત કોઈપણ પ્રકારના સમારોહમાં હવેથી લાયસન્સ ફી આપ્યા વગર સંગીત વગાડી શકાશે નહીં. અત્રે જણાવવાનું કે આ મામલે નોવેક્સ કંપનીએ હાઈકોર્ટમાં અરજી દૃાખલ કરીને કોપીરાઈટના નામે સંગીત વગાડવાની મંજૂરી બદૃલ લાઈસન્સ ફીની માગણી કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

હવે હાઈકોર્ટના આ આદૃેશ બાદૃ જાહેર સ્થળો પર ક્યાય પણ જેમ કે લગ્ન સમારોહ જ્યાં યોજાય છે તે હોલ કે અન્ય જગ્યાઓ, હોટલ વગેરેમાં સંગીત વગાડવા પર પહેલેથી નિર્ધારિત ફી ચૂકવવાની રહેશે. અહીં એક વાત ખાસ જણાવવાનું કે હાઈકોર્ટે સુનાવણી દૃરમિયાન નોટિસને રદ્દ કરતા ખાસ જણાવ્યું કે આ આદૃેશ ઘરોમાં જે પ્રકારે લગ્ન સમારોહ યોજાય છે તેમાં સંગીત વગાડવા પર લાગૂ પડશે નહીં.

Read About Weather here

એટલે કે ઘર આંગણે લગ્નનું આયોજન થાય તો આદૃેશ લાગૂ નહીં. લગ્ન પ્રસંગોમાં સામાન્ય રીતે બોલીવુડ ગીતો કે અન્ય હિન્દૃી કે બીજી ભાષાના ગીતો વાગતા હોય છે અને લોકો તેના પર ડાન્સ કરીને મજા લેતા હોય છે. પરંતુ પંજાબ-હરિયાણા હાઈકોર્ટે એક મહત્વનો આદૃેશ આપ્યો છે. હાઈકોર્ટે કહૃાું કે આયોજનકર્તાઓએ હવે જાહેર જગ્યાઓ જેમ કે બેન્ડ હોલ, કે લગ્ન માટેના હોલ જેવી જગ્યાઓ પર થનારા લગ્ન સમારોહમાં જો સંગીત વગાડવું હોય તો લાઈસન્સ લેવું પડશે. કોર્ટમાં લગ્ન સમારોહમાં વાગતા ફિલ્મી ગીતો સંલગ્ન એક અરજી પર સુનાવણી ચાલી રહી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here