નિર્દોષ માર્યો ગયો..!

નિર્દોષ માર્યો ગયો..!
નિર્દોષ માર્યો ગયો..!
કપૂરથલામાં આ ઘટનાં બાદ પંજાબ પોલીસ અને રાજ્ય સરકારની ખુબ જ ટીકા કરવામાં આવી હતી. શરુઆતમાં કપૂરથલાની આ ઘટનાંને અપવિત્રતાંનાં રંગ આપવાનાં પ્રયાસો કરાયા, પરંતુ હવે ખુદ CM ચરણજીત ચન્નીમાં દાવા બાદ સ્પષ્ટ થઈ ગયુ છે

Visit Saurashtra Kranti Homepage here

કે યુવકની હત્યા કરવામાં આવી હતી અને આ લિંચિંગની જ ઘટના છે. કપૂરથલાનાં નિઝામપુર ગુરુદ્રારામાં અપવિત્રતાં નહીં, પરંતુ યુવકની હત્યા કરવામાં આવી હતી. આ દાવો પંજાબનાં CM ચરણજીત ચન્નીએ કર્યો છે.

CM ચન્નીએ ચંદીગઢમાં કહ્યુ હતુ કે આ મામલા ટૂંક સમયમાં જ હત્યાનો કેસ નોંધવામાં આવી રહ્યો છે. CM ચન્નીની જાહેરાત બાદ પંજાબ પોલીસે હત્યા મામલે ગુરુદ્રારાનાં કેયર ટેકર (સંભાળ લેનાર)ની અમરજીત સિંહની ધરપકડ કરવામાં આવી છે.

ચંદીગઢમાં CM ચન્નીએ પત્રકારોને કહ્યું, ‘કપૂરથલા કેસની તપાસ કરવામાં આવી રહી છે, કોઈ પુરાવા મળ્યા નથી કે અપમાન થયું હતું. આ મામલો હત્યા તરફ દોરી છે. આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

નવા તથ્યો બાદ હવે FIRમાં ફેરફાર કરવામાં આવશે. ચન્નીની જાહેરાતનાં માત્ર એક કલાક પછી ગુરુદ્વારાના કેર ટેકરની ધરપકડ કરવામાં આવી હતી.આ મામલામાં અસલી પોલ ત્યારે સામે આવી જ્યારે જીમના એક કર્મચારીએ તેનો વીડિયો વાયરલ કર્યો.

Read About Weather here

તેમાં માર્યો ગયેલ યુવક મંદબુદ્ધિનો જણાતો હતો. વીડિયો સામે આવ્યા બાદ પોલીસ અને સરકાર પર સવાલ ઉઠ્યા હતા કે કપૂરથલા કેસને જાણીજોઈને અપવિત્રતાનો રંગ આપવામાં આવ્યો હતો. તે વાસ્તવમાં મોબ લિંચિંગ હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here