નવી ટીપી સ્કીમ બનાવવાની સંભાવના

નવી ટીપી સ્કીમ બનાવવાની સંભાવના
નવી ટીપી સ્કીમ બનાવવાની સંભાવના

રાંદરડા તળાવની આસપાસના વિસ્તારના વિકાસ માટે
સર્વે અને માપણીની કાર્યવાહી શરૂ કરવા ટીપીઓને સુચના આપતા મ્યુ.કમિશનર

મહાનગરપાલિકા દ્વારા રાંદરડા અને લાલપરી તળાવને ટ્વીન લેઇન પ્રોજેક્ટ ડેવેલપમેન્ટ અંતર્ગત ડેવલપ કરી શહેરીજનોને હરવાફરવા માટે વધુ સારી સુવિધા મળે પર્યટન સ્થળમાં વધુ એક સાઈટનો ઉમેરો કરી શકાય તેવા આશય સાથે

Visit Saurashtra Kranti Homepage here

આજે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ ટ્વીન લેઇક રાંદરડા-લાલપરી તળાવની વિઝિટ કરી હતી. આ સ્થળ મુલાકાત દરમ્યાન પ્રાણી સંગ્રહાલય તરફ આવવા જવા માટે અત્યારે એક રસ્તો ઉપલબ્ધ છે

પરંતુ ઝૂ માટે એક અલાયદો અને આકર્ષક એપ્રોચ રોડ બનાવવાની આવશ્યકતા જોવા મળી હતી. જેના અનુસંધાને કમિશનરએ નેશનલ હાઈ-વેથી પ્રાણી સંગ્રહાલય જવા આવવા માટે નવો અપ્રોચ રોડ બનાવવા માટેની સંભાવના ચકાસવા ખાસ સૂચના આપી હતી.

Read About Weather here

રાંદરડા તળાવની આસપાસના વિસ્તારોનો પણ વિકાસ થઇ શકે તે માટે નવી ટીપી સ્કીમ બનાવવા માટેની સંભાવના પણ ચકાસવા સર્વે અને માપણીની કાર્યવાહી શરૂ કરવા મ્યુનિ. કમિશનરએ ટીપીઓને સુચના આપી હતી.(1.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here