‘નરક નો દરવાજો’ બંધ કરાશે…!

'નરક નો દરવાજો' બંધ કરાશે...!
'નરક નો દરવાજો' બંધ કરાશે...!
તુર્કમેનપૌર્ટલ મુજબ ૧૯૭૧ માં એક ગેસ ડ્રીલીંગના લીધે આ ખાડો બની  યેલ. ખાડાનો વ્યાસ લગભગ ૬૦ મીટર અને ઊંડાઇ ર૦ મીટર છે. તુર્કમેનિસ્તાન એક એવો દેશ છે જયાં પર્યટકો માટે જવું સરળ નથી, પણ જે પ્રવાસીઓ ત્યાં પહોંચે છે

Visit Saurashtra Kranti Homepage here

તેમના માટે મુખ્ય આર્કષણોમાંથી એક દરવાજા ગામ પાસે સ્થિત પ્રાકૃતિક ગેસનું કેટર જેને નરકનો દરવાજો કહેવાય છે તે છે આ જગ્યાએ જવા માટે પર્યટકોએ રાજધાની અશ્ગાબાતથી ઉત્તરમાં ર૬૦ કી. મી.નો સફર કરીને પહોંચવું પડે છે.  

ગેસ રહેઠાણવાળા વિસ્તારમાં ન પ્રસરે તે માટે ભુવૈજ્ઞાનિકોએ તેમાં આગ લગાડી દીધી હતી. તેમને આશા હતી કે કેટલાક અઠવાડીયામાં ગેસ પુરો થતા આગ ઠરી જશે. હવે રાષ્ટ્રપતિ ગુરબાંગુલીએ આગ ઠારવાની રીત ગોતવા માટે આદેશ આપ્યા છે.

Read About Weather here

જેથી પરિસ્થિતિઓને થઇ રહેલ નુકશાનને રોકી શકાય. ઉપરાંત  પ્રાકૃતિક ગેસના સંસાધનો આમ વ્યર્થ ન જાય અને આસપાસના લોકોના સ્વાસ્થ્યની રક્ષા પણ થઇ શકે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here