નકલી માર્કશીટ બનાવનારા આરોપીના જામીન મંજુર

નકલી માર્કશીટ બનાવનારા આરોપીના જામીન મંજુર
નકલી માર્કશીટ બનાવનારા આરોપીના જામીન મંજુર

વિદેશ જવા માટે પી.આરનો સ્કોર વધારવા નકલી માર્કશીટનો ઉપયોગ કરવામાં આવતો હતો

રાજકોટ શહેરના અમીન માર્ગ વિસ્તાર માં રહેતા અને બોગસ માર્કશીટ કેસના વૈભવ રાજેશભાઈ પાટડીયા રાજકોટ સેશન્સ કોર્ટ ધ્વારા રેગ્યુલર જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ હતો .

Visit Saurashtra Kranti Homepage here

પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય અને તેઓને ખાનગી રાહે બાતમી મળેલ હોય કે કૌભાંડમાં મળેલ પારસ અશોકકુમાર ખજુરીયા કે જેઓ અમદાવાદની ફર્સ્ટ સ્ટેપ નામની એક ક્ધસલ્ટન્સીમાં કામ કરતા હોય

અને તેઓ તેમની કંપની વતી તથા પોતે નકલી માર્કશીટ બનાવી અને તે બધી માર્કશીટો બહારની મોટી યુનિવર્સીટીની માર્કશીટો બનાવી તેમના વિદ્યાર્થી કલાઈન્ટોને વિદેશ જવાના પી.આર. ની સગવડ કરી આપી આપતા હોય અને તેઓને રૂા . 35 થી 40 હજાર નુ કમિશન મળતુ રહેતુ હતુ .

વૈભવ રાજેશભાઈ પાટડીયાએ તથા તેમની કંપની ફર્સ્ટ સ્ટેપ ક્ધસલ્ટન્સીનો સંપર્ક કરી પોતાના વિદેશ જવા માટે પોતાના નામનુ ડો . ભીમરાવ આંબેડકર યુનિવર્સીટીનુ એમ.બી.એ. ડીચીનુ ખોટુ બોગસ સર્ટીફીકેટ પારસ તથા ફસ્ટ સ્ટેપ કંપની સાથે સંકળાયેલ માણસો પાસે બનાવડાવેલ હતુ.પારસ

આ બોગસ સર્ટીફીકેટો દર્શન કોટક પાસે બનાવડાવતો હતો . જેથી કોભાંડની એસ.ઓ.જી.સ્ટાફને જાણ થતા તથા તેની તપાસ કરતા રાજકોટ શહેરે એસ.ઓ.જી. સ્ટાફ ધ્વારા વૈભવ રાજેશભાઈ પાટડીયાની ધરપકડ કરી ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં એફ.આઈ.આર. કરી. ગુનો દાખલ કરવામાં આવેલ હતો .

રાજકોટ સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરવામાં આવેલ હતી . એ અરજીમાં વકીલની દલીલો તથા સુપ્રિમ કોર્ટ તથા હાઈકોર્ટના ચુકાદાઓને ધ્યાને રાખીને રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા

Read About Weather here

બન્ને આરોપીઓને રૂા .20,000 ના રેગ્યુલ2 જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ હતો . આ કામમાં રાજકોટ યુવા ધારાશાસ્ત્રી ગૌરાંગ પી . ગોકાણી તથા વૈભવ બી . કુંડલીયા રોકાયેલ હતા .

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here