ધો.12નાં પરિણામ 31 જુલાઈ સુધીમાં જાહેર કરો : સુપ્રીમ

ધો.12નાં પરિણામ 31 જુલાઈ સુધીમાં જાહેર કરો : સુપ્રીમ
ધો.12નાં પરિણામ 31 જુલાઈ સુધીમાં જાહેર કરો : સુપ્રીમ


10 દિવસમાં ઇન્ટરનલ અસેસમેન્ટ સ્કીમ તૈયાર કરો, 15 ઓગસ્ટથી 15 ડિસેમ્બર વચ્ચે અલગથી પરીક્ષા આપવાનું આયોજન કરાશે

ભગવાનના જળાભિષેક બાદ નીતિન પટેલે જણાવ્યું હતું કે આજે સુધી જગન્નાથ મંદિરમાં અનેરો મહોત્સવ યોજાયો છે. ગૃહમંત્રી અને ટ્રસ્ટીઓની હાજરીમાં જળ લાવી મર્યાદિત સંખ્યામાં ભગવાનનો પવિત્ર જળાભિષેક કરાયો છે. તમામ ધાર્મિક વિધિ પૂર્ણ કરવામાં આવી છે.

Subscribe Saurashtra Kranti here

વેક્સિનેશનનું કામ સરકાર સુધી પુરજોશમાં હાથ ધરાયું છે. મંદિરમાં પણ વેક્સિનેશન સેન્ટર શરૂ કરાયું છે. અમદાવાદ પોલીસની મદદથી આ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. દર વર્ષે અમદાવાદના ધારાસભ્ય તરીકે પ્રદીપસિંહ મંદિરમાં મદદ કરે છે. સરકારના સહયોગમાં રહી રથયાત્રા અંગે નક્કી કરવામાં આવશે.


કોરોના મહામારીને લઈ ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા યોજાશે કે કેમ એના પર હજી સરકારે કોઈ નિર્ણય લીધો નથી. જોકે રથયાત્રા પહેલાં આજે ગુરુવારે જળયાત્રા મહોત્સવ યોજાઈ રહ્યો છે. જમાલપુર જગન્નાથ મંદિરમાં જળયાત્રા મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે.

જળયાત્રા મંદિરેથી સાબરમતી જમાલપુર પાસે સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે પહોંચી હતી, જ્યાં જળયાત્રાની પૂજા શરૂ થઈ હતી. હવે પાંચ કળશમાં જળ ભરીને મંદિરમાં લાવવામાં આવ્યું અને એનાથી ભગવાનનો જળાભિષેક શરૂ થયો છે.

Read About Weather here

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મંદિરના મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ સાબરમતી નદીમાંથી જળ કળશમાં ભર્યું હતું. મંદિરની પૂજામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, પક્ષના નેતા સુધી એકપણ સત્તાધીશો પૂજામાં હાજર રહ્યા

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here