દેશમાં એઈમ્સ મેડિકલ હોસ્પિટલની જેમ આયુર્વેદિક સાયન્સની સ્વતંત્ર હોસ્પિટલો બનાવની જોઈએ

ખાંભાનાં ગીર ચતુરી ગામમાં શિયાળ અને અજગર વચ્ચે જીવ સટોસટનો જંગ ખેલાયા
ખાંભાનાં ગીર ચતુરી ગામમાં શિયાળ અને અજગર વચ્ચે જીવ સટોસટનો જંગ ખેલાયા

સમગ્ર ભારતમાં 45 કરતા વધારે ઉંમરનાને પણ કો-વેકિસનનો લાભ આપવા તેમજ દેશભરમાં એઈમ્સ મેડીકલ હોસ્પિટલની જેમ આયુર્વેદ સાયન્સની અત્યંત વિશાળ, સંપૂર્ણ સુવિધાયુકત, ઔષધવન સાથે સ્વતંત્ર હોસ્પિટલો દરેક રાજયોમાં બનાવવી જોઈએ.

Visit Saurashtra Kranti Homepage here

ભારતની અત્યંત પ્રાચીન અને સફળ નિવડેલી આડઅસર વગરની સંપૂર્ણ સલામત વિશાળ રીસર્ચ સેન્ટર સાથેની સ્વતંત્ર આયુર્વેદ હોસ્પિટલો સ્થાપવામાં આવે અને નિયમીત રીતે વિશેષ મહત્વ આપવામાં આવે.

ભારતના પ્રાચીન વારસાને નિયમીતરૂપે વ્યાપક પ્રમાણમાં મહત્વ આપવામાં આવે જેથી કરીને આમ જનતાને તમામ પ્રકારના રોગો માટે એટલે કે જટીલ, અસાધ્ય અને હઠીલા રોગોમાં આડઅસર વગરની સંપૂર્ણ સલામત આયુર્વેદિક સારવાર પ્રાપ્ત બની શકે.

આ સ્વતંત્ર આયુર્વેદિક હોસ્પિટલોમાં આયુર્વેદિક એકસપર્ટ, તિબેટીયન નાડીવૈધ, નેચરોપેથી નિષ્ણાંત, એકયુપ્રેસર નિષ્ણાંત તથા હોમિયોપેથી નિષ્ણાંતને સામેલ કરવામાં આવે તથા જરૂર પડયે એકસ-રે અને સોનોગ્રાફીની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવે.

સમગ્ર ભારતમાં તમામ લેબોરેટરી રીપોર્ટ સ્થાનિક સરળ ભાષામાં તમામ હોસ્પિટલ, તમામ લેબોરેટરી આપે તેમજ તમામ રાજયોમાં સરકારી એકયુપ્રેસર, આયુર્વેદિક, તિબેટીયન, નેચરોપેથી યુનિવર્સિટીની સ્થાપના દરેક રાજયમાં ઓછામાં ઓછી આઠ જગ્યાએ કરવામાં આવે તથા આ માટે સરકારી કોલેજો પણ ઉભી કરવામાં આવે.

વિશ્વના તમામ દેશો આયુર્વેદને માન્યતા આપે તે માટેના પ્રયાસો કરવામાં આવે તથા નેચરોપેથી રથ તથા આયુર્વેદિક રથ, ધનવંતરી રથની માફક આયુર્વેદ નિષ્ણાંતો અને નેચરોપેથી નિષ્ણાંતોની હાજરી સાથે અને શકય હોય.

Read About Weather here

ત્યાં તિબેટીયન નાડી વૈધની ઉપસ્થિતિમાં તિબેટીયન આરોગ્ય રથ સમગ્ર ભારતમાં દોડાવવામાં આવે એટલે કે આયુર્વેદને નિયમીત રીતે ટોપપ્રાયોરીટી સમગ્ર દેશમાં અને વિશ્વમાં મળતી રહે તે માટે સજેશન છે.(7.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here