દુનિયાની સૌથી પરફેકટ બોડીવાળી મહિલાનું બિરૂદ

દુનિયાની સૌથી પરફેકટ બોડીવાળી મહિલાનું બિરૂદ
દુનિયાની સૌથી પરફેકટ બોડીવાળી મહિલાનું બિરૂદ
કેટલાક દુર્લભ લોકો હોય છે, જેમને પરફેકટ બોડી ગોર્ડ ગિફ્ટ તરીકે મળે છે. આવી જ એક મહિલા ટીવી પ્રેઝેન્ટેટર અને હોલીવુડ એકટ્રેસ કેલી બ્રુક છે. કીસીને કયા ખૂબ કહા હૈ ‘તેરે હુશ્ન પરે કુર્બાન હો જાઉં, તેરી બાહો મેં બેજાન હો જાઉં, એસી નઝાકત હૈ તેરી સૂરત કી, કી મેં તો તેરા ગુલામ હો જાઉં’. દરેક વ્યકિત ઇચ્છે છે કે તેનું શરીર એકદમ પરફેકટ હોવું જોઈએ. આ માટે લોકો ડાયટથી લઈને એકસરસાઈઝ સુધી બધું જ કરે છે.

Visit Saurashtra Kranti Homepage here

તેમ છતાં દરેકને ઇચ્છિત શરીર મળતું નથી. કેલી બ્રુક વિશે એક રસપ્રદ રિસર્ચ સામે આવ્યું હતું, જેમાં તેને દુનિયાની સૌથી પરફેકટ બોડીવાળી મહિલા તરીકે વર્ણવવામાં આવી હતી. ટેકસાસ યુનિવર્સિટીના એક રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ કેલી બ્રુકને પરફેકટ બોડી હોવાનું જણાવ્યું હતું. સંશોધનમાં શરીર અને વાળની   લંબાઈ, ચહેરાનું કદ, વજન સહિતના ઘણા માપદંડોને આધાર બનાવવામાં આવ્યા હતા.

સંશોધન પૂર્ણ થયા બાદ કેલીને કુદરતી રીતે સુંદર ગણાવવામાં આવી હતી.કેલી બ્રુકે કયારેય પ્લાસ્ટિક સર્જરી કરાવી નથી. જેઓ તેને ઓળખે છે તેઓ માને છે કે જયારે ભગવાને તેને આવી બનાવી છે તો પ્લાસ્ટિક સર્જરીની જરૂર નથી. બ્રિટનના ફેશન મેગેઝિન FHM એ વર્ષ ૨૦૦૫ માં કેલીને ‘વિશ્વની સૌથી સેકસી મહિલા’ તરીકે ખિતાબ આપ્યો હતો.

Read About Weather here

મેગેઝીનના આ સર્વેમાં ૧.૫ કરોડથી વધુ લોકોએ ભાગ લીધો હતો.કેલી બ્રુક ૪૦ વર્ષની છે. શરીર અને ઉંમર સાથે આત્મવિશ્વાસ આવે છે. કેલી પહેલીવાર ૧૯૯૭ માં એક મ્યુઝિકલ વીડિયોમાં જોવા મળી હતી. આ પછી તેણે ટીવી પ્રેઝન્ટેટર તરીકે પણ કામ કર્યું. કેલી બ્રુક ઘણા વિવાદોમાં પણ ફસાઈ છે. વર્ષ ૨૦૨૦ માં ૪૦માં જન્મદિવસે વધેલા વજન અંગે કેલી બ્રુકે કહ્યું હતું કે, મારા સ્લિમનેસના કેટલાક દિવસો ખુબ જ દુઃખી રહ્યા છે. હું હવે સ્વસ્થ અને ખુશ છું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here