દરમિયાન કરણ જોહર કેમ્પ દ્વારા નિર્માણ પામેલી આ ફિલ્મનું અલગ અલગ માધ્યમોમાં પ્રમોશન ચાલુ જ છે. સેન્સર બોર્ડ દ્વારા એડલ્ટ ‘A’ સર્ટિફિકેટ પ્રાપ્ત કરનારી દીપિકા પાદુકોણ-અનન્યા પાંડે સ્ટારર ફિલ્મ ‘ગેહરાઇયાં’ ગયા શુક્રવારે ‘એમેઝોન પ્રાઇમ વીડિયો’ પર રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મને મિશ્ર પ્રતિભાવો મળી રહ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
તે પ્રમોશનના ભાગરૂપે ગેહરાઇયાં ફિલ્મની આખી ટીમે લિટરલી જળસમાધિ લીધી હતી. યાને કે ફિલ્મના મુખ્ય કલાકારોએ સ્વિમિંગ પૂલની અંદર ડૂબકી મારીને અનોખું અન્ડરવૉટર ફોટોશૂટ કરાવ્યું હતું.
આ ફોટોશૂટમાં દીપિકા પાદુકોણે ઓરેન્જ કલરની સિંગલ પીસ બિકિની પહેરીને અલગ અલગ પોઝ આપ્યા હતા. જ્યારે અનન્યા પાંડેએ વ્હાઇટ કલરની ટુ પીસ બિકિની પહેરી હતી. ફિલ્મના અન્ય સ્ટાર્સ જેવા કે સિદ્ધાંત ચતુર્વેદી અને ધૈર્ય કરવાએ રેગ્યુલર કેઝ્યુઅલ કપડાં પહેરીને પાણીમાં ડૂબકી લગાવી હતી.
આ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ થતાં જ મશ્કરાઓએ પોતાની ક્રિએટિવિટી કામે લગાડી દીધી હતી. કોઇકે લખ્યું કે, ‘પારલે-જી બિસ્કિટને ચામાં બે મિનિટ માટે ડુબાડી રાખીએ પછી તેની આવી જ હાલત થાય!’એક તસવીરમાં દીપિકા પાણીની અંદર ઊભડક બેઠેલી દેખાય છે.
તે જોઇને લોકોએ બિલો ધ બેલ્ટ કમેન્ટ્સ કરવા માંડી હતી. દીપિકા પાદુકોણની બિકિનીની તસવીરોએ લગભગ 20 લાખ લાઇક ઊસેટી છે. જ્યારે અનન્યા પાંડેની આ અન્ડરવોટર તસવીરોની લાઇક્સનો આંકડો 10 લાખે પહોંચવા આવ્યો છે.
Read About Weather here
તેમણે લખ્યું કે, ‘અરે યાર, સ્વિમિંગ પૂલમાં પોટ્ટી ન કરો!’કોઇકે લખ્યું કે, ‘ગેહરાઇયાં ફિલ્મ એટલી બકવાસ છે કે આખી ટીમે છુપાવા માટે જળસમાધિ લઈ લીધી!’જોકે અપેક્ષા પ્રમાણે જ આ તમામ તસવીરો ભારે વાઇરલ થઈ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here