દિશા પટનીનું પર્સ જોઈને યુઝર્સ ગોથે ચઢ્યા, બોલ્યા- આમાં શું મૂક્યું છે…!?

દિશા પટનીનું પર્સ જોઈને યુઝર્સ ગોથે ચઢ્યા, બોલ્યા- આમાં શું મૂક્યું છે…!?
દિશા પટનીનું પર્સ જોઈને યુઝર્સ ગોથે ચઢ્યા, બોલ્યા- આમાં શું મૂક્યું છે…!?
મલાઈકાને જો કોઈ સ્ટાઇલમાં ટક્કર આપી શકે તો તે માત્ર ને માત્ર દિશા પટની છે. બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા બોલ્ડ સ્ટાઇલને કારણે જાણીતી છે. હાલમાં જ દિશા કથિત બોયફ્રેન્ડ ટાઇગર શ્રોફની ફિલ્મ ‘હીરોપંતી 2’ના સ્ક્રીનિંગમાં જોવા મળી હતી.

Visit Saurashtra Kranti Homepage here

દિશા પટનીનું પર્સ જોઈને યુઝર્સ ગોથે ચઢ્યા, બોલ્યા- આમાં શું મૂક્યું છે…!? દિશા

શોર્ટ આઉટફિટમાં આવેલી દિશાના હાથમાં એકદમ નાનકડું પર્સ હતું. આ પર્સને કારણે દિશાને સો.મીડિયા યુઝર્સે ટ્રોલ કરી હતી.દિશા પટનીએ લેવેન્ડર રંગનો એકદમ લો કટ શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. તેણે વાળ ખુલ્લા રાખ્યા હતા.

દિશા પટનીનું પર્સ જોઈને યુઝર્સ ગોથે ચઢ્યા, બોલ્યા- આમાં શું મૂક્યું છે…!? દિશા

Read About Weather here

દિશાના હાથમાં એકદમ નાનકડું પર્સ હતું.સો.મીડિયા યુઝર્સને દિશાના હાથમાં રહેલા નાનકડા પર્સથી ઘણી નવાઈ લાગી હતી. એક યુઝરે કહ્યું હતું, ‘પર્સમાં શું છે? પાન મસાલાની પડીકી?’ અન્ય એકે કહ્યું હતું, ‘આ પર્સમાં શું મૂક્યું હશે?’ તો બીજાએ કમેન્ટ કરી હતી, ‘દિશાના હાથમાં કયું તાળું છે?’મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે દિશાના હાથમાં રહેલાં પર્સની કિંમત અંદાજે 46 હજાર હોવાનું માનવામાં આવે છે.

દિશા પટનીનું પર્સ જોઈને યુઝર્સ ગોથે ચઢ્યા, બોલ્યા- આમાં શું મૂક્યું છે…!? દિશા

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here