દિવાળી પર મોંઘવારીનો બોંબ….!

દિવાળી પર મોંઘવારીનો બોંબ....!
દિવાળી પર મોંઘવારીનો બોંબ....!

વધારા બાદ દિલ્હીમાં કમર્શિયલ સિલેન્ડર ૨ ૦૦૦ રૂપિયાને પાર પહોંચી ગયો છે. આ પહેલા આ ૧૭૩૩ રૂપિયા હતો. મુંબઈમાં ૧૬૮૩ રૂપિયામાં મળનાપો ૧૯ કિલોનો સિલેન્ડર હવે ૧૯૫૦ રુપિયા મોંઘો મળશે.

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે કોલકત્તામાં હવે ૧૯ કિલોનો સિલેન્ડર ૨૦૭૩.૫૦ રૂપિયા થઈ ગયો છે. ચેન્નાઈમાં હવે ૧૯ કિલોવાળો સિલેન્ડર ૨૧૩૩ રૂપિયા થઈ ગયો. દિવાાળીની પહેલા LPG પર મોંઘવારીનો બોમ્બ ફુટ્યો છે.

LPGના ભાવમાં ૨૬૫ રૂપિયાનો આજે ભારે વધારો નોંધાયો છે.  રાહતની વાત એ છે કે આ વધારો કમર્શિયલ સિલેન્ડરમાં થયો છે. ઘરેલુ LPGના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

ઘરેલુ LPG સિલેન્ડરની વાત કરીએ તો ૧૪.૨ કિલો વાળો સબસિડીનો ગેસ સિલેન્ડર ૮૯૯.૫૦ રૂપિયાનો મળે છે. ઉલ્લેખનીય છે કે ૬ ઓકટોબરે આના ભાવમાં વધારો થયો છે.

ત્યારે એક ઓકટોબરે આના ભાવમાં વધારો થયો હતો. ત્યારે એક ઓકટોબરે ફકત ૧૯ કિલો વાળા કમર્શિયલ સિલેન્ડરોના ભાવ વધ્યા હતા. કોલકતામાં ૯૨૬ અને ચેન્નાઈમાં હજું પણ ૧૪.૨ કિલો વાળો LPG સિલેન્ડર ૯૧૫.૫૦ રુપિયામાં મળી રહ્યું છે.

કાચા તેલની વઘતી કિંમતોને જોતા આશંકા વ્યકત કરવામાં આવી રહી હતી કે  આ વખતે LPG  સિલેન્ડરના ભાવ ૧૦૦૦ રૂપિયા પાર જતા રહેશે. માર્ચમાં તેનો ભાવ ૮૧૯ રુપિયા કરાયો તો.

જુલાઈમાં ૮૩૪.૫૦ નો થયો. ૧૮ ઓગસ્ટની કિંમતોમાં ૨૫ રૂપિયાનો વધારો કરી ૮૫૯.૫૦ રુપિયા પર પહોચી ગયો. એ બાદ સપ્ટેમ્બરે વધું ૨૫ રૂપિયા વધી ગયા તથા ઓકટોબર ૧૫ રૂપિયા વધું મોંઘુ થયુ.

Read About Weather here

દિલ્હીમાં આ વર્ષે જાન્યુઆરીમાં LPG સિલેન્ડરના ભાવ ૬૯૪ રુપિયા હતા. જેને ફેબ્રુઆરીમાં વધારીને ૭૧૯ રુપિયા કરી દેવાયા. ૧૫ ફેબ્રુઆરીમાં ભાવ વધારીને ૭૬૯ કર્યા તો એ બાદ ૨૫ ફેબ્રુઆરીએ LPG  સિલેન્ડરના ભાવ ૭૯૪ રૂપિયા કરી દેવાયા. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here

મહિનાદિલ્હીકોલકતામુંબઈચેન્નાઈ
નવેમ્બર ૧, ૨૦૨૧૨૦૦૦.૫૨૦૭૩.૫૧૯૫૦૨૧૩૩
ઓકટોબર ૧, ૨૦૨૧૧૭૩૬.૫૧૮૦૫.૫૧૬૮૫૧૮૬૭.૫
સપ્ટેમ્બર ૧, ૨૦૨૧૧૬૯૩૧૭૭૦.૫૧૬૪૯.૫૧૮૩૧
ઓગસ્ટ ૧૮, ૨૦૨૧૧૬૪૦.૫૧૭૧૯.૫૧૫૯૭૧૭૭૮.૫
ઓગસ્ટ ૧, ૨૦૨૧૧૬૨૩૧૭૦૧.૫૧૫૭૯.૫૧૭૬૧
જુલાઈ ૧, ૨૦૨૧૧૫૫૦૧૬૨૯૧૫૦૭૧૬૮૭.૫
જૂન ૧, ૨૦૨૧૧૪૭૩.૫૧૫૪૪.૫૧૪૨૨.૫૧૬૦૩
મે ૧, ૨૦૨૧૧૫૯૫.૫૧૬૬૭.૫૧૫૪૫૧૭૨૫.૫
એપ્રિલ ૧, ૨૦૨૧૧૬૪૧૧૭૧૩૧૫૯૦.૫૧૭૭૧.૫
માર્ચ ૧, ૨૦૨૧૧૬૧૪૧૬૮૧.૫૧૫૬૩.૫૧૭૩૦.૫
ફેબ્રુઆરી ૨૫, ૨૦૨૧૧૫૧૯૧૫૮૪૧૪૬૮૧૬૩૪.૫
ફેબ્રુઆરી ૧૫, ૨૦૨૧૧૫૨૩.૫૧૫૮૯૧૪૭૩૧૬૩૯.૫
ફેબ્રુઆરી ૪, ૨૦૨૧૧૫૩૩૧૫૯૮.૫૧૪૮૨.૫૧૬૪૯