દારૂની હેરાફેરી કરતી 23 મહિલા બુટલેગર

દારૂની હેરાફેરી કરતી ૨૩ મહિલા બુટલેગર
દારૂની હેરાફેરી કરતી ૨૩ મહિલા બુટલેગર
ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતા અવારનવાર બેફામ બનેલા બુટલેગર દ્વારા દારૂની સતત હેરાફેરી કરવામાં આવે છે. આવો જ એક ચોકાવનારો કિસ્સો વલસાડ પોલીસ દ્વારા ગત શુક્રવારે પ્રકાશમાં આવ્યો છે. જેમાં દમણ પાતળિયા થી કોલક ખાડી માંથી કલસર ગામે ગુજરાતની સરહદમાં દારૂનો જથ્થો માથે મૂકી ૨૩ મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

મળતી માહિતી મુજબ વલસાડ પોલીસ દ્વારા ગત શુક્રવારે ૨૩ મહિલાઓની કે જે સુરત, ઉધના, નવસારી, જોરાવાસણ તથા વલસાડની હોવાનું જાણવા મળ્યું છે.

આ મહિલાઓ પાસેથી કુલ રૂ.૭૮૯૫૦ નો દારૂ મળી આવ્યો હતો આવો ચોકાવનાર કિસ્સો કે જેમાં એક બે નહિ પરંતુ ૨૩ મહિલાઓએ પોલીસનો ડર રાખ્યા વગર રાજ્યમાં દારૂની હેરાફેરી કરતી હતી પરંતુ વલસાડ પોલીસ દ્વારા આ ૨૩ મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી.

Read About Weather here

ત્યારબાદ તેમને ચુસ્ત બંદોબસ્ત સાથે કોવિડ ટેસ્ટ કરાયો હતો ૨૩ મહિલા બુટલેગર થી પારડી પોલીસ સ્ટેશન ના લોકઅપ પણ ફૂલ થઇ ગયા હતા ઝડપાયેલા અમુક મહિલા બુટલેગર પાસે નાના બાળકો પણ હતા  

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here