તાબડતોબ રાજકોટ આવી રહેલા ગૃહ મંત્રી

તાબડતોબ રાજકોટ આવી રહેલા ગૃહ મંત્રી
તાબડતોબ રાજકોટ આવી રહેલા ગૃહ મંત્રી
શહેરના પોલીસ કમિશરશ્રી મનોજ અગ્રવાલ સહિતના વિરૂધ્‍ધ ચોંકાવનારા આક્ષેપો સાથે ધારાસભ્‍યશ્રી ગોવિંદભાઇ પટેલે ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીને પત્ર લખી જે વિગતો જણાવી છે તેનાથી ખળભળાટ મચી ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

ખુદ પોલીસ કમિશનર વિરૂધ્‍ધ જ આક્ષેપો થયા હોઇ આ મામલે રાજ્‍યના ગૃહમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ જણાવ્‍યું છે કે જે પત્ર ધારાસભ્‍યશ્રી તરફથી મળ્‍યો છે

Read About Weather here

અને તેમાં જે પ્રકારની વિગતો જણાવવામાં આવી છે તેની તપાસ કરવા હું ખુદ રાજકોટ આવી રહ્યો છું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here