તંત્રએ હજુ સુધી કોરોના ટેસ્ટીંગ વેનનું ભાડુ નથી ચુકવ્યું?

તંત્રએ હજુ સુધી કોરોના ટેસ્ટીંગ વેનનું ભાડુ નથી ચુકવ્યું?
તંત્રએ હજુ સુધી કોરોના ટેસ્ટીંગ વેનનું ભાડુ નથી ચુકવ્યું?

ધનવંતરી, સંજીવની, 104, ટેસ્ટીંગ વેનમાં ચાલતી ગાડીઓનું ભાડુ તાકિદે ચુકવો: રજૂઆત

કોરોના મહામારીમાં શહેરમાં આરોગ્ય શાખા દ્વારા ધનવંતરી રથ, સંજીવની રથ, 104 તથા ટેસ્ટીંગ વેન માટે વાહનો ભાડે રાખવામાં આવ્યા હતા.આ ભાડે રખાયેલ વાહનોના માલિકો સ્કૂલ વેન ચાલકો હતા. સ્કૂલ વેન ચાલકો દ્વારા આજે કલેકટર, મ્યુ. કમિશનરને આવેદન પાઠવી ભાડાની ચુકવણી કરી આપવા માંગ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

અરજીમાં જણાવ્યા મુજબ કોરોના કાળમાં સ્થિતિ ખુબ જ ખરાબ છે અને તેવામાં છેલ્લા સાત મહિનાથી આરોગ્ય શાખા હસ્તકની ભાડામાં ચાલતી ઇકો કાર અને અન્ય ગાડીઓનું ભાડુ પણ ચૂકવાયું નથી. આવી પરિસ્થિતિમાં તુરંત ભાડુ ચુકવવા વાહન ચાલકોએ માંગ કરેલ છે.

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here