જો બકા બ્રિજનું કામ ચાલુ છે તો તકલીફ તો રહેવાની…!

જો બકા બ્રિજનું કામ ચાલુ છે તો તકલીફ તો રહેવાની…!
જો બકા બ્રિજનું કામ ચાલુ છે તો તકલીફ તો રહેવાની…!

રાજકોટ: શહેરમાં અનેક જગ્યાઓએ વિકાસના કામો ચાલી રહ્યા છે.

શહેરમાં 5 થી વધુ જગ્યાઓએ બ્રિજના કામ ચાલુ હોવાથી રસ્તાઓમાં ડાયવર્ઝન આપેલા હોવાથી વાહનચાલકો હેરાન પરેશાન થઇ રહ્યા છે. અમુક જગ્યાઓએ બ્રિજની જગ્યાઓમાં પતરા મારીને સર્વિસ રોડ પણ કાઢવામાં આવ્યા છે આ રોડ કાચા હોવાથી મસમોટા ખાડાઓ વારંવાર પડી જતા હોવાથી વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે અને મનોમન એક જ વાત વલોવે છે કે હવે ઝડપથી બ્રિજનું કામ પુરૂ થાય તો સારૂ રહેશે અને ઓછી હાલાકીનો સામનો કરવો પડશે.

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here

આ ડાયવર્ઝન અને ચાલતી કામગીરીને કારણે બહુ મોટો ટ્રાફીકનો સામનો પણ શહેરીજનો કરી રહ્યા છે અને એવી પણ રમુજ કરી રહ્યા છે કે તંત્ર કહેતું હશે જો બકા બ્રિજનુ કામ ચાલતું હોવાથી તકલીફ તો રહેશે(4.1)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here