જેતપુરમાં જુગાર રમતા ચાર ઝડપાયા

જામનગર રોડ પર રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો
જામનગર રોડ પર રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો

જેતપુરમાં આવેલી ગોપાવાડી રોડ પર જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે દબોચી લઇ રૂ. ૧૧૨૩૦ રોકડા કબજે કર્યા છે.

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

આ અંગેની વિગત મુજબ જેતપુર પોલીસનાં હેડ કોન્સ્ટેબલ એચ.બી.સોવલીયા સહિતનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે ચોક્કસ બાતમીનાં આધારે ખોડપરામાં ગોપાવાડી રોડ પર જુગાર રમતા સાગર દેવીપ્રસાદ પંડ્યા, કિશન જેઠુર રેણુકા, સાજીદ મહમદ પરમાર, રાજેશ શંભુ સમીપરા સહિત ચાર શખ્સોને દાબોચી લઇ રોકડા રૂ. ૧૧૨૩૦ કબજે કર્યો છે.