જામવાડી જી.આઈ.ડી.સી પાસેથી મોબાઈલ ચોર બેલડી ઝડપાઈ

જામવાડી જી.આઈ.ડી.સી પાસેથી મોબાઈલ ચોર બેલડી ઝડપાઈ
જામવાડી જી.આઈ.ડી.સી પાસેથી મોબાઈલ ચોર બેલડી ઝડપાઈ

બંને શખ્સોએ ચોરી કરેલા રૂ. 84000 નાં મોબાઈલ પોલીસે કબજે કર્યા

ગોંડલ પાસે આવેલ જામવાડી જી.આઈ.ડી.સી પાસેથી મોબાઈલ ચોરી કરતી બેલડીને રૂરલ એલ.સી.બી ની ટીમે દબોચી લઇ રૂ. 84 હજારનાં મોબાઈલ કબજે કર્યા છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ ગોંડલનાં બેલડી જામવાડી જી.આઈ.ડી.સી પાસે મોબાઈલ ચોરી કરતી ટોળકી સક્રિય હોવાની બાતમી મળતા રૂરલ એલ.સી.બી ની ટીમનાં પી.આઈ એ.આર.ગોહિલની સુચનાથી ટીમે ગોંડલનાં જામવાડી જી.આઈ.ડી,સી પાસેથી રૂ. 84 હજારનાં 17 ચોરાઉ બાઈક સાથે રઘુ મનસુખ ઉર્ફે રમેશ પરમાર તથા ગોવિંદ મનસુખ ઉર્ફે રમેશ પરમાર નામના બંને શખ્સોની ધરપકડ કરી છે.

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here