જસદણ વનરક્ષક વી.સી.વાટુકિયાની ઉતમ કામગીરી માટે સન્માન કરાયું

ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ
ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ

જસદણ વનવિભાગમાં આગવી ઢબે બેનમૂન કામગીરી કરનારા વનરક્ષક વી.સી.વાટુકિયાનું દેશના 75 માં સ્વાતંત્ર્ય પર્વ પર વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સન્માન યોજવામાં આવતાં તેમને ઠેર-ઠેરથી શુભેચ્છાઓનો મુશળધાર વરસાદ વરસી રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here

વનરક્ષક વી.સી.વાટુકિયા જસદણ બીટએ સામાજિક વનિકરણ વિભાગના નર્સરી ઉછેરની કામગીરીની શ્રેણીમાં ઉત્તમ કામગીરી બજાવેલ તેને ધ્યાને લઈ રાજ્યના વનવિભાગે તેમનું સન્માન સમારોહમાં સન્માન કરતાં તેમને પ્રકૃતિ પ્રેમી વિવિધ સંસ્થાઓના આગેવાનો, કાર્યકરો અને પ્રતિનિધિઓએ અભિનંદનથી ભીંજવી દીધાં હતાં.(૭.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here