જસદણ તાલુકામાં મીની વાવાઝોડું ફુંકાયું

જસદણ તાલુકામાં મીની વાવાઝોડું ફુંકાયું
જસદણ તાલુકામાં મીની વાવાઝોડું ફુંકાયું

આટલોટ, પાંચવડા, જંગવડ, વિરનગર સહિતના વિસ્તારોમાં મધરાત્રે વીજળી ગુલ

ગુજરાતમાં બે દિવસ કમોસમી વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી વચ્ચે જસદણ તાલુકામાં ગત મધરાત્રે મીની વાવાઝોડું ફૂંકાતા વીજળી ગુલ થઇ હતી. શહેરી-ગ્રામીણ વિસ્તારોમાં તોફાની પવન સાથેના વરસાદથી પણ સર્જાઇ હતી.

Visit Saurashtra Kranti Homepage here

આટકોટ, પાંચવડા, જંગવડ, વીરનગર સહિત આજુબાજુ વિસ્તારમાં રાત્રે નવ ત્રીસ વાગ્યા અચાનક ભારે પવન ફુંકાવા લાગતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. લાઈટો ગુલ થઈ ગઇ હતી.

ચાલીસથી પચાસની ઝડપી પવન ફુંકાવા લાગ્યો હતો. કૈલાસ નગર વિસ્તારમાં આઠ કલાક સુધી લાઈટો ગુલ રહી હતી. વહેલી સવારે લાઈટો ચાલું થઈ હતી. દુકાનના બોડ પતરાં પાણીના ટાંકાના ઢાકણ ચકલાના માળા ઉડી ગયા હતા.

એક કલાક ભારે પવન ફુંકાયો હતો એક કલાક સુધી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પીજીવીસીએલ દ્વારા લાઈટો ગુલ થઈ ગય હતી, જે આઠ કલાક સુધી લાઈટો આવી ન હતી. કૈલાસ નગર પાન દુકાનનું પતરું તુટી ગયું હતું.

Read About Weather here

હાઈ-વે પર વાહનો ઓછા જોવા મળ્યો હતો. અમુક જગ્યાએ ઝાડની ડાળી તુટી પડી હતી. વરસાદ પણ વરસી રહયો હતો. વરસાદની ગતિ ઓછી પવન ગતિ વધુ હતી. કપાસના પાકને નુકસાન ભીતી કપાસ આડો પડી ગયો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here