જસદણના ઈશ્ર્વરીય ગામે કફ સીરપ પીવડાવ્યા બાદ બાળકનું મોત નીપજ્યું

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

સાચું કારણ જાણવા પોલીસ દ્વારા બાળકનું પી.એમ કરાવ્યું

જસદણના ઇશ્વરીયા ગામે વાડીમાં રહી ખેત મજૂરી કરતાં મુળ મધ્યપ્રદેશ અલીરાજપુરના મજૂર દંપતિના ત્રણ વર્ષના પુત્રનું કફ શીરપ પીધા બાદ તબિયત બગડતાં મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

Visit Saurashtra Kranti Homepage here

ઇશ્ર્વરીયા ગામે રહેતાં માધાભાઇની વાડીમાં રહી મજૂરી કરતાં એમપીના શંકર બામણીયાના પુત્ર દિનેશ (ઉ.વ.3)ને શર દી થઇ ગઇ હોઇ કફ શીરપ પીવડાવાયું હતું. એ પછી પરમ દિવસે આ બાળકની તબિયત બગડતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલ કે. ટી. ચિલ્ડ્રન વિભાગમાં દાખલ કરાયો હતો.

આજે વહેલી સવારે તેણે દમ તોડી દેતાં મજૂર દંપતી શોકમાં ગરક થઇ ગયુ હતું.

મોતનું ચોક્કસ કારણ જાણવા તબિબે પોસ્ટ મોર્ટમ કરા

Read About Weather here

વવાનું કહી પોલીસને જાણ કરતાં હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. આર. એસ. સાંબડે જસદણ પોલીસને જાણ કરી હતી.(5.5)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here