જયેશ રાદડિયા સામે કોઇ કાળે સમાધાન નહીં: હરદેવસિંહ જાડેજા

રાજકોટમાં આજે લેઉવા પટેલ સમાજની સૂચક બેઠક
રાજકોટમાં આજે લેઉવા પટેલ સમાજની સૂચક બેઠક

અમે રણમેદાનમાં જ છીએ
બેંકમાં જે પણ ભ્રષ્ટાચાર થયા છે તે અમે ખુલ્લા પાડીશું
જયેશ રાદડિયાને જવાબ દેવા અમે તૈયાર છીએ: હરદેવસિંહ

ઉનાળાની શરૂઆતમાં જિલ્લા ભાજપના એક અસંતુષ્ટ જૂથે આક્ષેપો કરી સહકારી ક્ષેત્રમાં રાજકારણ ગરમાયું છે. સહકારી અગ્રણી નીતિન ઢાંકેચાએ બેંકના ચેરમેન જયેશ રાદૃડિયા પર આક્ષેપ કર્યા હતા કે, જયેશ રાદૃડિયા વર્ષે 60થી 70 કર્મચારીની ભરતી કરી ઉમેદૃવારદૃીઠ 45 લાખ વસૂલે છે. નાબાર્ડની ગાઈડલાઈન છે કે 12 ધોરણથી વધુ લાયકાતવાળાને પટ્ટાવાળામાં ન લઈ શકાય. આમ છતાં ઉમેદૃવારો પાસે ખોટા સોગંદૃનામા કરાવી તેમની ભરતી કરવામાં આવે છે. બાદૃમાં કોઈ પ્રકારની પરીક્ષા યોજ્યા વગર પ્રમોશન પણ આપી દૃેવાય છે. આ રીતે જયેશ રાદૃડિયાએ કરોડો રૂપિયા ભેગા કર્યાનો આક્ષેપ કરાયો છે.

Visit Saurashtra Kranti Homepage here

સહકારી અગ્રણી હરદેવસિંહ જાડેજાએ કહ્યુ હતું કે, બેંકમાં જે પણ ભ્રષ્ટાચાર થયા છે તે અમે ખુલ્લા પાડીશું અને જો જયેશ રાદડિયાને પ્રેસ કોન્ફરન્સ કરવી હોય તો ભલે કરે, પણ અમારા જૂથને તેની સામે બેસાડીને વાત કરે અમે બધા જ જવાબ આપવા તૈયાર છીએ અને સીધા ફેસ ટુ ફેસ જવાબ આપીશું.બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ મીડિયાને જણાવ્યું હતુ કે, સહકારી સંસ્થામાં ખેડૂત જ સર્વસ્વ હોય છે. જેની સાથે ખેડૂત મતદારો હોય, સહકારી જગતમાં તેનું વર્ચસ્વ હોય છે. પુરૂષોત્તમ સાવલિયા, હરદૃેવસિંહ જાડેજા, નીતિન ઢાંકેચા અને વિજય સખિયાએ માત્ર ચાર-પાંચ જ વ્યક્તિ છે, જે આખા ગામમાં ફર ફર કરે છે.

એ લોકોના શાસનમાં ભ્રષ્ટાચાર થયો છે એ સૌકોઇ જાણે છે. મારા ખેડૂત ખાતેદૃાર બેંકના સંચાલન અને વહીવટથી સંતુષ્ટ છે. મારા માટે એનું સર્ટિફિકેટ મહત્ત્વનું છે. આક્ષેપ કરનાર અરીસામાં પોતાના મોં જોવે અને પછી આક્ષેપો કરે. મારી બેંક ભારતની નમૂનેદાર બેંક છે. અમારા વિરૂદ્ધ કોઈ પુરાવા હોય તો તપાસ કરાવો. જયેશ રાદૃડિયા એવું જણાવે છે કે જે ગાંધીનગર સુધી ગયા છે તે દૂધે ધોયેલા નથી. તો શું અમે ભ્રષ્ટાચાર કર્યો તો તમને પણ ભ્રષ્ટાચાર કરવાનો અધિકાર મળી જાય? જો એમને એવું લાગે છે કે અમે ભ્રષ્ટાચાર કર્યો હોય તો અમારી વિરૂદ્ધ પણ તપાસ કરાવો. અમને કોઈ વાંધો નથી. પરિણામની અમને ચિંતા નથી.

રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન, પૂર્વ મંત્રી અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા સામે ભાજપના જ ઢાંકેચા અને સાવલિયા જૂથે મોરચો માંડ્યો છે. હરદેવસિંહ જાડેજાએ આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો છે.રાજકોટ: નીતિન ઢાંકેચાએ જયેશ રાદડિયા પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, તેમને બેંકમાં ઉમેદવારો પાસે ખોટા સોગંદનામા કરાવી તેમની ભરતી કરવામાં આવે છે. બાદમાં કોઈ પ્રકારની પરીક્ષા યોજ્યા વગર પ્રમોશન પણ આપી દેવાય છે. આ રીતે જયેશ રાદડિયાએ કરોડો રૂપિયા ભેગા કર્યા હોવાનો આક્ષેપ કર્યો છે. હરદેવસિંહ જાડેજાએ કહ્યું હતું કે, અમે બેંકમાં થયેલા બધા જ ભ્રષ્ટાચાર અમે ખુલ્લા પાડીશું.

Read About Weather here

રાજકોટ: જિલ્લા બેંકના બેંકના ચેરમેન જયેશ રાદડિયા વર્ષે 60થી 70 કર્મચારીની ભરતી કરી ઉમેદવારદીઠ 45 લાખ વસૂલતા હોવાનો નીતિન ઢાંકેચાએ આક્ષેપ કર્યો હતા. હરદેવસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, જયેશ રાદડિયા ભલે પ્રેસ કોન્ફરન્સ કરે, પણ અમારા જૂથને તેની સામે બેસાડીને વાત કરે અમે બધા જ જવાબ આપવા તૈયાર છીએ અને સીધા ફેસ ટુ ફેસ જવાબ આપીશું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here