જમ્મુ-કાશ્મીરના બડગામમાં 1 આતંકવાદી ઠાર

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

સરહદ પર ફરી એક વખત ડ્રોન હવામાં દેખાયુ

જમ્મુ અને કાશ્મીરના બડગામ વિસ્તારમાં સુરક્ષાદળો સાથેની જોરદાર અથડામણ બાદ એક ત્રાસવાદીને ઠાર મારવામાં આવ્યો હતો.

Read About Weather here

આ વિસ્તારમાં સુરક્ષાદળોએ ઘેરો નાખીને સર્ચ ઓપરેશન શરૂ કર્યુ છે.

માર્યા ગયેલા આતંકવાદી પાસેથી એક એકે-47 રાઇફલ, પીસ્તોલ સહિતના શસ્ત્રો મળી આવ્યા હતા.

જમ્મુ-કાશ્મીર સરહદ પર આજે ફરી એકવાર એક ડ્રોન ભારતીય સીમામાં અંદર ઘુસી આવ્યું હતું.

થોડો સમય ભારતીય સીમાની અંદર ચકરાવો લીધા બાદ ફરી પાકિસ્તાની સીમામાં ઘુસી ગયું હતું.

ભારતીય સુરક્ષા દળોના જવાનો સર્તક હોવાથી આતંકવાદીઓની કોઇ મેલી મુલાદ સફળ થઇ ન હોતી.

ભારતીય સીમાની અંદર સતત દર બે દિવસે ડ્રોન દેખાય છે. પણ સર્તક જવાનોને કારણે પાછા વળી જાય છે.

Visit Saurashtra Kranti Homepage here

ભારતીય સીમાની અંદર ત્રાસવાદીઓ સુધી શસ્ત્રો અને દારૂગોળો પહોંચાડવાના પ્રયાસ રૂપે ડ્રોનનો ઉપયોગ થઇ રહયો હોવાની શંકા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here