જમ્મુ: કાલુચક અને કુંજવાની વિસ્તારમાં ફરીથી જોવા મળ્યા શંકાસ્પદ ડ્રોન

જમ્મુ: કાલુચક અને કુંજવાની વિસ્તારમાં ફરીથી જોવા મળ્યા શંકાસ્પદ ડ્રોન
જમ્મુ: કાલુચક અને કુંજવાની વિસ્તારમાં ફરીથી જોવા મળ્યા શંકાસ્પદ ડ્રોન

ડ્રોન હુમલાઓને નિષ્ફળ કરવાની ટેક્નિક પર કામ કરી રહી છે સરકાર, ઝડપથી લાવવામાં આવશે કાઉન્ટર ડ્રોન પોલીસી
મોટા ષડયંત્રની દહેશત: સુરક્ષાદળો એલર્ટ

એરફોર્સ સ્ટેશન પર થયેલા ડ્રોન હુમલા બાદથી સતત સરહદ પારથી ડ્રોન હુમલાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. અને આ જ કડીમાં આજે વહેલી સવારે કાલુચકમાં એકવાર ફરીથી શંકાસ્પદ ડ્રોન ઉડતા જોવા મળ્યા. આ ઘટના સવારે 5 વાગ્યાની આસપાસની હોવાનું કહેવાય છે. સેનાના સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ આજે સવારે ફરીથી બે ડ્રોન જોવા મળ્યા. આ ડ્રોન કાલુચક અને કુંજવાની વિસ્તારમાં દેખાયા હતા.

Subscribe Saurashtra Kranti here

બુધવારે સવારે લગભગ 4.40 વાગે કાલુચકમાં ગોસ્વામી એન્કલેવ પાસે ડ્રોન જોવા મળ્યું. ત્યારબાદ લગભગ 4.52 વાગે કુંજવાની વિસ્તારના જ એરફોર્સ સિગ્નલ પાસે ડ્રોન જોવા મળ્યું. આ ડ્રોન લગભગ 800 મીટરની ઊંચાઈ પર હતું.


આ અગાઉ પણ રવિવારે રાતે કાલુચક મિલિટરી સ્ટેશન નજીક બે ડ્રોન ઉડતા જોવા મળ્યા હતા. એરફોર્સ સ્ટેશન પર થયેલા હુમલા બાદથી સુરક્ષાદળો અલર્ટ છે અને આવામાં ડ્રોન જોવા મળ્યા કે તરત તેના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્યારપછી બંને ડ્રોન ગાયબ થઈ ગયા હતા.ભારત સરકારે કાઉન્ટરઆ સાથે, રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એનડીએમએ)ને 6 સપ્તાહમાં નવી માર્ગદર્શિકા બનાવવાની સૂચના અપાઈ.

કોરોના સંક્રમણથી મૃત્યુ પામેલા લોકોના પરિવારો માટે સુપ્રીમ કોર્ટે બુધવારે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આદેશ આપ્યો હતો કે જે લોકોના મૃત્યુ કોરોનાથી થયા છે, તેમના પરિવારોને અપાતા વળતરની રકમ નક્કી કરવામાં આવે. આની સાથે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી (ગઉખઅ)ને આદેશ આપ્યો હતો કે તે 6 સપ્તાહમાં નવી ગાઇડલાઇન બનાવે.

Read About Weather here

કોરોનાથી થયેલા મૃત્યુ સામે ડેથ સર્ટિફિકેટ જાહેર કરવાની વ્યવસ્થા સરળ હોવી જોઇએ. અધિકારી આ અંગે ગાઇડલાઇન જાહેર કરે. નાણાં પંચ દ્વારા કરાયેલી દરખાસ્ત મુજબ કેન્દ્ર સરકારે આપત્તિમાં પોતાનો જીવ ગુમાવનાર વ્યક્તિના પરિવાર માટે વીમા યોજના ઘડવી જોઈએ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here