જંગલેશ્ર્વરમાં ત્રાટકતુ વીજ તંત્ર: સવારથી જબરૂ ઓપરેશન

જંગલેશ્ર્વરમાં ત્રાટકતુ વીજ તંત્ર: સવારથી જબરૂ ઓપરેશન
જંગલેશ્ર્વરમાં ત્રાટકતુ વીજ તંત્ર: સવારથી જબરૂ ઓપરેશન

પોલીસ-એસઆરપીનો મોટો કાફલો: એમ. ડી. બરનવાલનું બીજુ મોટુ ઓપરેશન

પીજીવીસીએલની 40 ટીમોએ ગઇકાલે ત્રણ સબ ડીવીઝનમાં દરોડા પાડયા બાદ આજ સવારથી રાજકોટના સંવેદનશીલ એવા જંગલેશ્ર્વર વિસ્તારમાં સવારે 8ાા વાગ્યાથી 37 ટીમોએ દરોડા પાડતા મોટી હલચલ મચી ગઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

એમ. ડી. બરનવાલે બીજુ ઓપરેશન હાથ ધર્યુ છે, તેમની સુચના બાદ સિટી સર્કલ ચીફ ઇજનેરશ્રી કારીયાના માર્ગદર્શન હેઠળ 37 ટીમો, જંગલેશ્ર્વરની કુલ 1 થી 3ર શેરીમાં ત્રાટકી છે, જંગલેશ્ર્વરમાં ટી એન્ડ ડી. લોસ વધ્યા બાદ કાફલો ઘરે-ઘરે ચેકીંગ કરી રહ્યો છે,

અમુક કુખ્યાત લોકો તાળા મારી ભાગી છૂટયાની ઘટનાની નોંધ લેવાઇ છે. આજના ચેકીંગમાં 30 જેટલા પોલીસ જવાનો તો એક ડઝન એસઆરપી જવાનો અને 4 વિડીયોગ્રાફરોની ટીમ જોડાઇ છે,

જંગલેશ્ર્વર ઉંપરાંત રાધાકિરણ સોસાયટીની 1 થી 1ર વિભાગોમાં પણ દરોડા પડયા છે, આ બંને વિસ્તારો રાજકોટ સીટી-1 ના કોઠારીયા સબ ડીવીઝન ક્ષેત્રમાં આવે છે.

Read About Weather here

વીજ તંત્રની ટીમોએ 11 કે. વી. જંગલેશ્ર્વર અને સપના અર્બન ફીડર આવરી લીધા છે.(4)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here